Description: To provide Micro Finance to eligible Scheduled Caste persons at reasonable rate of interest through NBFC-MFIs to pursue small/micro business activities. 

Nature of Assistance: The unit cost of the Project shall not exceed Rs.60,000/-.NSFDC’s share shall be up to 90% of the project cost. The balance 10% shall be contributed by the NBFC-MFI and/or beneficiaries and interest subvention of 2% for timely repayment.

Who can Apply: Applicants should belong to Scheduled Castes.

The Annual Family Income of applicants should be below Rs. 3.00 lakhs for both rural and urban areas.

How to Apply: Availing loans of upto 6,000 from selected NBFC which is chosen to be the NBFC-MFI partner. There is a provision for a second loan.

Important links and contacts

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: लघु / सूक्ष्म व्यावसायिक गतिविधियों को आगे बढ़ाने के लिए एनबीएफसी-एमएफआई के माध्यम से योग्य अनुसूचित जाति के व्यक्तियों को उचित दर पर सूक्ष्म वित्त प्रदान करने के लिए।

सहायता की प्रकृति: परियोजना की इकाई लागत रु। 60,000 / – से अधिक नहीं होगी। NSFDC की हिस्सेदारी परियोजना लागत का 90% तक होगी। शेष 10% का योगदान एनबीएफसी-एमएफआई और / या लाभार्थियों द्वारा किया जाएगा और समय पर पुनर्भुगतान के लिए 2% का ब्याज सबवेंशन।

कौन आवेदन कर सकता है: आवेदक अनुसूचित जाति से संबंधित होना चाहिए।

आवेदकों की वार्षिक पारिवारिक आय रुपये से कम होनी चाहिए। ग्रामीण और शहरी दोनों क्षेत्रों के लिए 3.00 लाख।

आवेदन कैसे करें: चयनित NBFC से 6,000 तक के ऋण उपलब्ध कराना, जिसे NBFC-MFI भागीदार चुना गया है। दूसरे ऋण के लिए प्रावधान है।

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:

અનુસુચિત જાતિના લોકોને વ્યાજબી વ્યાજ દર સાથે નાનાથી મધ્યમ વ્યવસાય શરૂ કરવા માટે એનબીએફસી mfiએ આ યોજના બહાર પાડે છે.

કેવી મદદ મળી શકે? :
પ્રોજેક્ટનો ખર્ચ રૂપિયા ૬૦,૦૦૦ અને મર્યાદાથી વધારે ન હોવો જોઈએ. પ્રોજેક્ટ ખર્ચમાં એન.એસ.એફ.ડી.સીનો ભાગ ૯૦ ટકા સુધીનો હોવો જોઈએ. બાકીના બે ટકાની જવાબદારી અરજદારની હોવી જોઈએ. જેમાં એનબીએફસી mfi ન્યુનત્તમ વ્યાજ દર લોન આપી અને પરત લેશે.

કોણ કોણ અરજી કરી શકે? :
અનુસૂચિત જાતિમાંથી આવતા કોઈપણ વ્યક્તિને આમાં અરજી કરવાની સ્વતંત્રતા છે. અનુસૂચિત જાતિના કોઈ પણ કુટુંબની વાર્ષિક આવક ૩૦૦૦૦૦ કે તેનાથી ઓછી હોય અને જો તે ગ્રામીણ કે શહેરી ક્ષેત્રમાં રહેતા હોત તો તે અરજી કરવા માટે લાયક છે.

કેવી રીતે અરજી કરી શકાય? :
nbfc mfiના સહભાગી તરીકે એનબીએફસીના કોઈપણ કેન્દ્ર ઉપરથી છ હજાર સુધીની લોન મળી શકે. બીજી લોન લેવા માટે અન્ય જોગવાઈઓ કરવામાં આવી છે.