Description: It is a Central Sector Scheme. Lack of adequate cold chain & post-harvest management infrastructure in the vicinity of farm-gate causing gaps in value chains  Focus has been on short term crop loans while investment in long term agriculture infrastructure has often not been enough

Nature of Assistance: for funding Agriculture Infrastructure Projects at farm-gate & aggregation points. For example, turn haats into Gramin Agricultural Markets (GrAMs).

To modernize the marketing, processing, storage and ancillary infrastructure/logistics including better assaying facilities in 585 regulated APMC markets to enhance marketing efficiency and promote inter-mandi and inter-State trade transactions by developing adequate logistics

Who can Apply: Primary Agricultural Cooperative Societies, Farmers Producer Organisations, Agriculture entrepreneurs, Aggregation infrastructure providers, Startups, etc.

How to Apply:

The fund in the form of loan is to be accessed by the State Government / UT Administration NOT by the individual beneficiaries (Panchayats, State Government Departments , Marketing Boards, APMCs, Co-operative, other State agencies) as per the set procedure and guidelines in this respect applicable in NABARD

NABARD will also provide refinance to Commercial Banks, RRBs, StcBs, SCARDBs, Scheduled Urban Cooperative Banks , Scheduled Primary Cooperative Banks (PCBs), North Eastern Development Financial Corporation (NEDFi)

Documents Required: https://dmi.gov.in/Documents/SchemeGuidelinesAMIFf.pdf

Important links and contacts:

https://www.nabard.org/auth/writereaddata/tender/1412180913Cir_283_E%20.pdf

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, મોટાભાગે ખેત પેદાશોની યોગ્ય રીતે સાચવણી અને તેની ઉણપ નુકસાન તરફ લઇ જતી હોઈ છે અને આમ ખેતી ખર્ચાળ સાબીત થતી હોય છે માટે આ પ્રકારની યોજના દ્વારા સરકાર ટૂંકાગાળાના પાકને સાચવવા માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચરની વ્યવસ્થા મળી રહે તે માટે આ યોજના જાહેર કરે છે.

કેવા પ્રકારની મદદ મળી શકે?

ફાર્મ-ગેટ અને માલ એકત્ર કરાતા એકમો પર યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં મદદ કરી શકે છે. દાખલા તરીકે નાની નાની હાટને ગ્રામીણ કૃષિ બજાર બનાવવી. યોગ્ય પ્રકારની સુવિધાઓ પૂરી પાડી ૫૮૫ APMC શાકમાર્કેટને આંતરિક વ્યાપારની સવલતો અને સુવિધાઓ પ્રદાન કરાવી અને માલસામાનની જાળવણી અને વેચાણ સુધારવા.

કોણ કોણ અરજી કરી શકે?

પ્રાથમિક કૃષિ સહકારી સોસાયટી, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, કૃષિ વ્યાપારીઓ, સુવિધાઓ પૂરી પડતી એજન્સીઓ, નવા વ્યાપારી એકમો વગેરે.

કેવી રીતે અરજી કરી શકાય? :

NABARDમાં અરજી કર્યાબાદ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર યોગ્ય અરજીને પસંદ કરી અને મંજુરી આપશે. આ અરજી રાજ્ય સરકાર દ્વારા કરી શકાય. કોઈ વ્યક્તિગત અરજી આ યોજનામાં સ્વીકાર્ય નથી.

NABARD જુદી જુદી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓને આ યોજના અંતર્ગત સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આર્થિક મદદ આપશે

જરૂરી દસ્તાવેજો: https://dmi.gov.in/Documents/SchemeGuidelinesAMIFf.pdf

જાણકારી માટે ઉપયોગી લીંક:

https://www.nabard.org/auth/writereaddata/tender/1412180913Cir_283_E%20.pdf