Description: The main objective of the Scheme is creation of processing and preservation capacities and modernisation/ expansion of existing food processing units with a view to increasing the level of processing, value addition leading to reduction of wastage.

Nature of Financial Assistance: 

  1. General Areas – 35% of the eligible project cost to a maximum of Rs. 5 Crore. Promoter’s investment of the project should be minimum 20% of the total project cost. 
  2. Special Category – 50% of the eligible project cost to a maximum of Rs. 5 crore. Promoter’s investment of the project should be minimum 10% of the total project cost.

Grant will be released in two installments each @50% of grant post submission of necessary documents for the disbursal of each installments.

Who can Apply: 

    • Sectors: Food Processing sectors eligible under the scheme include: Fruits and vegetable processing, milk processing, meat/ poultry/ fish processing, modern rice milling, read to cook/ eat food products, among many more.

 

  • Organisations: Organisations such as Centra/ State PSUs/ FPOs/ NGOs/Cooperatives/ any firms engaged or willing to engage in creation/expansion/modernisation of food processing units.
  • Special Provisions:  For SC/ST entrepreneurs having 100% stake in the firm, proposals having eligible project cost of Rs. 1 crore or more will be considered anywhere subject to meeting other terms and conditions of the scheme. 

 

How to Apply: Applications under the scheme will be submitted online against Expression of Interest issued from time to time for inviting proposals. An applicant is initially required to submit their loan application to the bank for appraisal and sanction of the Term loan for the project. Post sanction, the application for financial assistance in the prescribed format needs to be submitted online and subsequently hard copy has to be sent by the applicant directly to MoFPI within 10 working days after successful uploading of the online application.

Documents required:

  • Sanction letter of term loan from bank/ financial institutions
  • Detailed Project Report 
  • Udyog Aadhaar card/ IEM registration
  • Caste certificate issued by the competent authority
  • Bank Appraisal indicating techno-economic viability parameters of the project
  • Latest Annual Report and Audited Statement of Accounts, in case of expansion/ modernisation proposals
  • Bank account book
  • Item wise and cost wise details of Technical Civil works duly signed by Chartered Engineer (Civil)
  • Item wise and cost wise details of Plant and machinery duly signed by Chartered Engineer (Mechanical)
  • Registered land allotment/ ownership document

Important links and contacts: 

Website: https://mofpi.nic.in/Schemes/creation-expansion-food-processing-preservation-capacities-unit-scheme

Guidelines: https://mofpi.nic.in/sites/default/files/modified_sampda_cefppc_guidlines_-_02032020_0.pdf

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
આ યોજનાનો મુખ્ય ઉદેશ વર્તમાન ફૂડ પ્રોસેસિંગના યુનિટના ઉત્પાદનને વધારવા માટે અને તેની સંગ્રહ શક્તિને વધારવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી કરી અને આ પ્રક્રિયા દરમ્યાન ઓછામાં ઓછો કચરો નીકળે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
એક સામાન્ય ક્ષેત્ર પ્રોજેક્ટની કુલ રકમના 35% અથવા વધારેમાં વધારે પાંચ કરોડની રકમ. પ્રોજેક્ટના કુલ રોકાણમાંથી ૨૦ ટકા રોકાણ પ્રોજેક્ટના પ્રમોટરનું હોવું જોઈએ. ખાસ ક્ષેત્ર પ્રોજેક્ટની કુલ રકમના 35% અથવા વધારેમાં વધારે પાંચ કરોડની રકમ. પ્રોજેક્ટના પ્રમોટરનું પ્રોજેક્ટમાં રોકાણ પ્રોજેક્ટ કુલ રકમના ૧૦ ટકા જેટલું હોવું જોઈએ. પ્રોજેક્ટ ઉપરના જરૂરી દસ્તાવેજી પુરાવાઓ જમા કરાવ્યા બાદ પ્રોજેક્ટ ઉપરની ગ્રાન્ડ બે હપ્તામાં આપવામાં આવશે. બંને હપ્તા ૫૦ ટકાના રહેશે.

કોણ અરજી કરી શકે :
આ યોજનાનો લાભ લેવા માટે ફળ, શાકભાજી વગેરે ઉપર પ્રક્રિયા કરતા એકમો દૂધ, ઉપર પ્રક્રિયા કરતા એકમો, માંસ, મરઘા, પાલન મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા અને તેની પર પ્રક્રિયા કરતા એકમો, આઈસક્રીમના ઉત્પાદનમાં જોડાયેલા એકમો, રાંધવા માટે અને ખાવા માટે તૈયાર એવા ઉત્પાદનો બહાર પાડતા એકમો અને બીજા ખાદ્ય પદાર્થ સાથે જોડાયેલા તમામ એકમો, કોઈપણ સંસ્થાઓ, કેન્દ્રની કે રાજ્યની કે ખાનગી, સહકારી મંડળીઓ વગેરે કે જેમને આ પ્રકારના ઉત્પાદનો બહાર પાડવામાં રસ છે અથવા તો પાળી રહ્યા છે તે તમામ સંસ્થાઓ અને કંપનીઓ આ યોજનાનો લાભ લઇ શકે. અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉદ્યોગપતિઓ જે પોતાના પ્રોજેક્ટમાં શું કામમાં આવે છે તે એક કરોડની સહાય માટે લાયક છે. પરંતુ તેમને અન્ય ધારાધોરણો સર કરવાના રહેશે.

કેવી રીતે અરજી કરી શકાય:
જ્યારે આ પ્રકારના જુદા જુદા પ્રપોઝલો રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મંગાવવામાં આવે છે ત્યારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અંતર્ગત આ પ્રકારની અરજી કરી શકાય. સૌપ્રથમ અરજદારે આ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરવા માટે બેંકમાં લોન માટેની અરજી કરવાની રહેશે. બેંક દ્વારા લોન સ્વીકૃત થયા પછી અરજદારે આ પ્રકારના પ્રોજેક્ટની અરજી આ યોજનામાં ઓનલાઈન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કર્યાના દસ દિવસની અંદર આ દસ્તાવેજો હાર્ડ કોપીમાં MFTIમાં જમા કરાવવાના રહેશે.

જરૂરી દસ્તાવેજો:
બેંક અથવા આર્થિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ ટર્મ લોનનું પ્રમાણપત્ર, વિસ્તૃત પ્રોજેક્ટ અહેવાલ ઉદ્યોગ, આધાર કાર્ડ, EMI નોંધણી, યોગ્ય સત્તાધારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર, પ્રોજેક્ટના તકનીકી અને આર્થિક આધાર સ્તંભો અને સ્વીકૃતિ આપતા બેંકના દસ્તાવેજ, ખાતાના છેલ્લા વાર્ષિક અહેવાલો અને ઓડિટ સ્ટેટમેન્ટ, બેંકની ખાતા બુક, ચાર્ટર એન્જિનિયર દ્વારા ખરાઇ કરેલ ટેકનિકલ સિવિલ વર્કની ધિરાણની વિગતો,ચાર્ટર એન્જિનિયર દ્વારા ખરાઇ થયેલ કારખાનામાં વપરાયેલ મશીનોના ધિરાણના દસ્તાવેજ. માલિકી દર્શાવતા દસ્તાવેજો, અને જમીન નોંધણીના પુરાવા,