Description: To enhance the competitiveness of selected two clusters i.e Moradabad (UP) and Narasapur (AP). Mega cluster approach is a Drive to scale up the infrastructural and production chain at Handicrafts clusters which have remained unorganized and have not kept pace with the modernization and development that have been taking place so far.

Nature of Assistance: Cluster development Approach. Funds to the tune of 3% (max.) of project cost shall be earmarked for establishing baseline data / DPR, 50% of the approved project cost will be released as advance, Second Installment @ 40% of the approved project cost will be released on utilization of 70% of 1st installment, The last 10% amount will be released as reimbursement on completion of project

Who can Apply: Artisans.

How to Apply: Apply online. The Implementing Agency (lA), which will be a Special Purpose Vehicle (SPV), shall be a legal entity, preferably a Company with the participation of related stakeholders, particularly the leading manufacturers, suppliers, buyers, and artisan federations/SHGs. The SPV shall be selected preferably through an open competitive bidding process.

Important Links and Contacts: http://www.handicrafts.gov.in/WebMegaCluster.aspx

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
આ યોજના અંતર્ગત બે મોટા ક્લસ્ટર ને સ્પર્ધાત્મક બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે: તેમાનું એક ક્લસ્ટર મુરાદાબાદ(ઉત્તર પ્રદેશ) અને બીજો પ્લાસ્ટર નારસપુર (આંધ્ર પ્રદેશ)માં આવેલ છે. આ યોજનામાં પસંદગી પામેલા ક્લસ્ટરને ભૂતકાળમાં અવ્યવસ્થિત રહેલ હસ્તકલાના વ્યાપાર વેચાણ અને ગુણવત્તાની ચકાસણી કરી. તેમાં વધારો કરવાના ઉદ્દેશથી લોકહિતમાં મુકવામાં આવી છે.

કેવા પ્રકારની મદદ મળી શકે :
ક્લસ્ટરના વિકાસનો અભિગમ મહત્તમ ત્રણ ટકા સુધીની આર્થિક સહાય. ક્લસ્ટરના પ્રોજેક્ટના ૫૦% નો પહેલો હપ્તો એડવાન્સ તરીકે આપવામાં આવશે. બાકીના ૪૦ ટકા રકમના હપ્તાને પહેલા હપ્તાના ૭૦ ટકા વપરાશ પછી આપવામાં આવશે. પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે બાકીના ૧૦ ટકા રકમ ભરપાઈ કરવામાં આવશે.

કોણ કોણ અરજી કરી શકે :
દરેક કારીગર કેવી રીતે અરજી કરી શકે. ઓનલાઈન અરજી થઈ શકે. ઓપન કોમ્પિટીટીવ બિલ્ડીંગ પ્રક્રિયાથી એક હરતી-ફરતી વહીકલ બનાવવામાં આવશે. આવી વાહનનું નિયમન એમ્પ્લોયમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવશે. આ વેહિકલ એ હરતી-ફરતી સંસ્થા જેવું કામ કરશે.

મહત્વની લિંક અને સંપર્ક :
http://www.handicrafts.gov.in/WebMegaCluster.aspx