Description: National Mission for Financial Inclusion to ensure access to financial services, namely, Banking/ Savings & Deposit Accounts, Remittance, Credit, Insurance, Pension in an affordable manner. Accounts can be opened in any bank branch or Business Correspondent (Bank Mitr) outlet. Accounts opened under PMJDY are being opened with Zero balance. However, if the account-holder wishes to get a cheque book, he/she will have to fulfill minimum balance criteria.

Nature of Assistance: Zero balance accounts, Accidental insurance of 2 lacs and Pension
Who can Apply: Any individual citizen 10 years and above
How to Apply: Fill an account opening form in any bank with required identity card with any document having applicant’s Photograph issued by Central/State Government Departments, Statutory/Regulatory Authorities, Public Sector Undertakings, Scheduled Commercial Banks, and Public Financial Institutions; letter issued by a Gazetted officer, with a duly attested photograph of the person

Important links and contacts:  https://www.pmjdy.gov.in/scheme

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
દેશના દરેક નાગરિકને આર્થિક લાભ બેંક તરફથી મળે તે અભિયાન અંતર્ગત આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કોઈપણ બેંકમાં તમારું ખાતું ખોલાવી શકો. આ યોજના અંતર્ગત ખોલાવવામાં આવેલું ખાતું ઝીરો રૂપિયા સિલકથી ખોલી શકાશે. પરંતુ જો ખાતેદારને ચેકબુક જોઈતી હોય તો તેમણે ન્યુનત્તમ સીલક બેંકના ખાતામાં જમા કરાવવાની રહેશે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
આ ખાતામાં આકસ્મિક અકસ્માત માટે બે લાખ રૂપિયા અને પેન્શન જેવી સુવિધાઓનો લાભ મળી શકે.

કોણ અરજી કરી શકે:
દસ વર્ષ કે તેનાથી વધારે વર્ષની ઉંમરવાળા કોઈપણ વ્યક્તિ આમાં અરજી કરી શકે. કેવી રીતે અરજી કરી શકાય જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં જઇ અને ખાતા ખોલાવવા માટેનું ઓનલાઇન તેમાં જરૂરી માહિતી અને વિગતો ભરી આ ખાતું ખોલાવી શકાશે. દરેક પ્રકારની બેંક અને આર્થિક સંસ્થાઓ પાસે જઈ આ ખાતું ખોલી શકાશે. તેના માટે ગેઝેટેડ ઓફિસરની સહી અને સિક્કાવાળું ફોર્મ સ્વીકાર્ય રહેશે.

વધુ મહત્વની માહિતી અને સંપર્ક માટે લિંક:
https://employmentbankwb.gov.in/uskp.php