Description: The Kisan Credit Card Scheme was launched in 1998 by the banks in the country and was created by the National Bank for Agriculture and Rural Development (NABARD).

The KCC scheme was introduced to ensure that the credit requirements for farmers in the agriculture, fisheries and animal husbandry sector were being met. This was done by helping them avail short-term loans and provide them with a credit limit to purchase equipment and for their other expenses as well.

Moreover, with the help of KCC, farmers are exempt from the higher interest rates of the regular loans offered by banks as the interest rate for KCC starts as low as 2% and averages at 4%. With the help of this scheme, farmers can repay their loans depending on the harvesting period of their crop for which the loan was given.

Nature of Assistance:  

  • Farmers are given credit for meeting their financial requirements of agricultural and other allied activities along with post-harvest expenses.
  • Investment credit for agricultural requirements such as dairy animals, pump sets etc.
  • Farmers can take out a loan of up to Rs.3 lakh and also avail produce marketing loans.
  • Insurance coverage for Kisan Credit Card holders up to Rs.50,000 in the case of permanent disability or death. A cover of Rs.25,000 is given in the case of other risks.
  • Eligible farmers will be issued a savings account with attractive interest rate along with a smart card and a debit card in addition to the Kisan Credit Card.
  • Flexible repayment options and hassle-free disbursement procedure.
  • Single credit facility/ term loan for all agricultural and ancillary requirements.
  • Assistance in the purchase of fertilizers, seeds, etc. as well as in availing cash discounts from merchants/ dealers.
  • Credit is available for a period of up to 3 years and repayment can be made once the harvest season is over.
  • No collateral will be required for loans amounting up to Rs.1.60 lakh.

 

Who can Apply: 

  • Any individual farmer who is an owner-cultivator.
  • People who belongs to a group and are joint borrowers. The group has to be owner-cultivators.
  • Sharecroppers, tenant farmers, or an oral lessee are eligible for the KCC.
  • Self-help groups (SHG) or joint liability groups (JLG) of sharecroppers, farmers, tenant farmers, etc.
  • Farmers involved in the production of crop or allied activities such as animal husbandry along with non-farm activities such as fishermen.

How to Apply: 

The application process for the Kisan credit card can be done online, as well as, offline.

Online

  • Visit the website of the bank you wish to apply for the KCC scheme.
  • From the list of options, choose the Kisan Credit Card.
  • On clicking the option of ‘Apply’, the website will redirect you to the application page.
  • Fill the form with the required details and click on ‘Submit’.
  • On doing so, an application reference number will be sent.
  • If you are eligible, the bank will get back to you for the further process within 3-4 working days.

Offline

Offline applications can be done by visiting the branch of the bank of your choice or by downloading the application form from the website of the bank as well. The applicant can visit the branch and begin the application process with the help of the bank representative. Once the formalities are done, the bank’s loan officer can help with the loan amount for the farmer.

Important links and contacts: 

You can call the toll-free number, 155261 / 1800115526 or reach 0120-6025109 to raise any concerns regarding the Kisan Credit Card scheme or you can write to pmkisan-ict@gov.in

If you have any questions about the Kisan Credit Card scheme, you can get in touch with one of the following:

  • Shri Sanjay Agarwal Secretary, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan New Delhi 110001
  • Shri Rajesh Verma, Additional Secretary Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan New Delhi 110001
  • Shri Vivek Agarwal, Joint Secretary & CEO-PM KISAN, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan New Delhi 110001

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:

કિસાન ક્રેડીટ કાર્ડ યોજના નેશનલ બાંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (NABARD) દ્વારા રચવામાં આવી હતી અને સૌપ્રથમ આ યોજના ૧૯૯૮માં દેશની બધી બેંકો દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણ વખતે એ ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે દેશના ખેડૂતો, પશુપાલકો અને મત્સ્ય ઉછેરમાં જોડાયેલા ખેડૂત ભાઈઓને જરૂરી એવી આર્થિક સહાય મળી રહે. આ ધ્યાનમાં રાખી તેમને ટૂંકા સમયની લોન અને ક્રેડીટ આપવામાં આવે, જેથી તેમની ખેતીમાં ઉપયોગી એવા ઉપકરણો અને બિયારણ ખાતર વગેરે સમયસર ખરીદી શકે. જેથી કરી તેમના ખેતરની ઉપજ યોગ્ય સમયે માર્કેટમાં પહોચે. તદુપરાંત આ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓ પાસેથી વાર્ષિક ૨% થી ૪% સુધીની લોન આપી શકાય. જે અન્ય કોઈ પણ બેન્કના વ્યાજદર કરતા ઘણોજ ઓછો છે. આમ ખેડૂતો તેમના પાકની લણણી સમયે લીધેલ લોન ભરપાઈ કરી શકે.

કેવા પ્રકારની મદદ મળી શકે?

  • પાકની લણણી અને તે પહેલાની જરૂરિયાતો અને અન્ય જરૂરિયાતોને સંતોષવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે.
  • દૂધ ઉત્પાદક પશુઓ, પાણીના પંપ વગેરેમાં રોકાણ કરવા માટે પણ ક્રેડીટ આપવામાં આવશે.
  • ખેડૂતો ૩ લાખ સુધીની લોન લઇ શકે છે.
  • કિસાન ક્રેડીટ કાર્ડ ધારકને ૫૦૦૦૦ સુધીનો વીમો પણ આપવામાં આવે છે, જો આકસ્મિક મૃત્યુ થાય તો અથવા કાયમી ખોડખાપણ આવે તો ૫૦૦૦૦ ની રોકડ મદદ મળે છે અને અન્ય આફત માટે ૨૫૦૦૦ રૂપિયા સુધીની મદદ મેળવી શકે.
  • લાયક ખેડૂતોને એક બચત ખાતું આકર્ષક વ્યાજદર સાથે ખોલી આપવામાં આવશે અને તેમને ડેબીટ કાર્ડ અને સ્માર્ટ કાર્ડ પણ ઈશ્યુ કરી આપવામાં આવશે.
  • અનુકુળ ભરપાઈના હપ્તા સાથે સરળ કાર્યવાહી કરી આપવામાં આવશે.
  • સિંગલ ક્રેડીટ સુવિધા પણ ઉપલબ્ધ છે જેમ તમામ પ્રકારની જરૂરિયાતો માટે માત્ર એકજ લોન કઈ શકાય છે.
  • વેપારીઓ પાસેથી રોકડ ડિસ્કાઉંન્ટ અને ખાતર બિયારણની ખરીદી માટે માર્ગદર્શન પણ અપાય છે.
  • લોન ત્રણ વર્ષના સમયગાળા માટે મળી શકે છે અને પાકની ઉપજ આવ્યા પછી ભરી શકાય તેવી સુવિધાઓ પણ છે.
  • રૂપિયા ૧.૬૦ લાખ સુધીની લોન માટે કોઈ પણ જાતની સંપતિને લગતા દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી.

કોણ કોણ અરજી કરી શકે?

  • કોઈ પણ ખાતેદાર ખેડૂત આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે.
  • જે લોકો એક જૂથ થઇ અને કામ કરે છે તેઓ પણ લોન લઇ શકે. આ જૂથ ખેતી વિષયક કામો સાથે જોડાયેલ હોવું જરૂરી છે.
  • ભાગીયાઓ અને ખેત મજુરો પણ આ યોજનાનો લાભ લઇ શકે.
  • ભાડુઆત ખેડૂતો, સેલ્ફ-હેલ્પ ગ્રુપ વગેરે પણ આ યોજનાનો લાભ લઇ શકે.
  • ખેતી સાથે જોડાયેલી કામગીરી કરતા જેવા કે મત્સ્ય ઉદ્યોગમાં અને અન્ય એવા કામમાં જોડાયેલા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ શકે.

 

કેવી રીતે અરજી કરી શકાય? :

કિસાન ક્રેડીટ કાર્ડની અરજી ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે કરી શકાય છે.

  • તમારે જે બેંક મારફતે અરજી કરાવી હોય તે બેન્કની વેબસાઈટની મુલાકાત લેવી અને તેમાં KCC વિષેનો ત્યાં આપવામાં આવેલા વિકલ્પો પૈકી કિસાન ક્રેડીટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો
  • જયારે તમે ‘અપ્લાય’ એવા વિકલ્પ ઉપર ક્લિક કરશો ત્યારે વેબસાઈટ તમને યોગ્ય જગ્યાએ ફોર્મ ખોલી આપશે.
  • જરૂરી વિગતો ભરી અને ફોર્મ submit’ કરો.
  • જે તમે લોનની લાયકાત ધરાવતા હશો તો બેંક પોતે તમને કામના ૩ થી ૪ દિવસની અંદર સામેથી સંપર્ક કરશે.

ઓફલાઈન

  • ઓફલાઈન અરજી કરવામાટે તમારી પસંદગીની બેંક પર જાઓ અને ત્યાંથી અરજી ફોર્મ મેળવો અથવા તો વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો. અરજી આપ્યા બાદ બેંક તેની ઉપર કાર્યવાહી કરશે. બેન્કના પ્રતિનિધિ તેની પર કાર્યવાહી કર્યા બાદ બેંકના કર્મચારી ખેડૂતને લોનની રકમ આપવાની જોગવાઈ કરશે.