Description: Rural insurance policy, covers assets, interests and even critical illnesses and accidents of the policyholder and his/her family. Section 1: Property damage caused by earthquakes, storms and floods, Section 2: Property damage caused by perils like theft, house breaking, Section 3: Risks associated with the stock kept in the insured premises, including damage caused due to fire or vandalism, Section 4: Monetary benefit in case of temporary or permanent disability or death to both the insured and his/her family members, Section 5: Hospitalisation expenses of the insured or the family members due to critical illness, Section 6: Comprehensive coverage to the damaged or lost farming vehicles like tractors.

Nature of Assistance: The insurance company must be immediately informed about the occurrence of the incident, In case of theft or criminal act, FIR needs to be lodged, All necessary documents need to be submitted, The claim settlement is either in the form of money or repair/reconstruction work done by the insurance company, If the claim is found to be false, or if there is any misrepresentation of the incident, the insurance company can terminate the policy, If the insured has any issues with the claim or policy rejection, he/she can raise the case in the court of law

Who can Apply: Farmers/joint borrowers, partnership firms along with private and public limited companies who are engaged in farming and/or allied services, Farmers cultivating on authorised leased lands, GPA holders

How to Apply: The insurance company must be immediately informed about the occurrence of the incident, In case of theft or criminal act, FIR needs to be lodged, All necessary documents need to be submitted, The claim settlement is either in the form of money or repair/reconstruction work done by the insurance company, If the claim is found to be false, or if there is any misrepresentation of the incident, the insurance company can terminate the policy, If the insured has any issues with the claim or policy rejection, he/she can raise the case in the court of law
Important Links and Contacts:

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: ग्रामीण बीमा पॉलिसी, पॉलिसीधारक और उसके परिवार की परिसंपत्तियों, हितों और यहां तक ​​कि गंभीर बीमारियों और दुर्घटनाओं को कवर करती है। धारा

  •  भूकंप, तूफान और बाढ़ से हुई संपत्ति की क्षति, धारा
  •  चोरी, घर तोड़ने जैसे खतरों से हुई संपत्ति की क्षति, धारा
  •  बीमाकृत परिसर में रखे गए स्टॉक से जुड़े जोखिम, जिसमें आग या बर्बरता के कारण हुई क्षति शामिल है, धारा
  •  बीमित व्यक्ति और उसके परिवार के सदस्यों दोनों को अस्थायी या स्थायी विकलांगता या मृत्यु की स्थिति में मौद्रिक लाभ, धारा
  •  गंभीर बीमारी के कारण बीमित व्यक्ति या परिवार के सदस्यों का अस्पताल में भर्ती होना, धारा
  •  क्षतिग्रस्त को व्यापक कवरेज या खोए हुए कृषि वाहन जैसे ट्रैक्टर।

सहायता की प्रकृति: बीमा कंपनी को घटना की घटना के बारे में तुरंत सूचित किया जाना चाहिए, चोरी या आपराधिक कृत्य के मामले में, प्राथमिकी दर्ज की जानी चाहिए, सभी आवश्यक दस्तावेजों को जमा करना होगा, दावा निपटान या तो धन के रूप में है या बीमा कंपनी द्वारा किए गए मरम्मत / पुनर्निर्माण कार्य, यदि दावा गलत पाया जाता है, या यदि घटना का कोई गलत विवरण है, तो बीमा कंपनी पॉलिसी को समाप्त कर सकती है, यदि बीमाधारक के पास दावे या पॉलिसी अस्वीकृति के साथ कोई समस्या है , वह / वह कानून की अदालत में मामला उठा सकता है

कौन आवेदन कर सकता है: किसान / संयुक्त उधारकर्ता, निजी और सार्वजनिक सीमित कंपनियों के साथ साझेदारी फर्म जो खेती और / या संबद्ध सेवाओं में लगे हुए हैं, अधिकृत पट्टे पर ली गई भूमि पर खेती करने वाले किसान, जीपीए धारक

आवेदन कैसे करें: बीमा कंपनी को घटना की घटना के बारे में तुरंत सूचित किया जाना चाहिए, चोरी या आपराधिक कृत्य के मामले में, एफआईआर दर्ज करने की आवश्यकता है, सभी आवश्यक दस्तावेजों को जमा करने की आवश्यकता है, दावा निपटान या तो धन के रूप में है या बीमा कंपनी द्वारा किए गए मरम्मत / पुनर्निर्माण कार्य, यदि दावा गलत पाया जाता है, या यदि घटना का कोई गलत विवरण है, तो बीमा कंपनी पॉलिसी को समाप्त कर सकती है, यदि बीमाधारक के पास दावे या पॉलिसी अस्वीकृति के साथ कोई समस्या है , वह / वह कानून की अदालत में मामला उठा सकता है

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

ગ્રામીણ વીમા પૉલિસીમાં પોલીસી ધારકોને કોઈ ગંભીર બીમારી અથવા તેમના કુટુંબીજનોને કોઇ ગંભીર બીમારી હોય તો તેવા સમયમાં કવચ પૂરું પાડશે. સેક્શન ૧- ભૂકંપ દ્વારા માલની, પુર દ્વારા માલ હાની અને વાવાઝોડા દ્વારા માલ હાનિ. સેક્શન-૩ ઘરમાં ભંગાણ કે ચોરી દ્વારા થતી માલ હાની. સેક્શન-૩ વીજળીના શોક અથવા આગ લાગવાથી થતી માલહાની. સેક્શન-૪ અરજદારનું આકસ્મિક મૃત્યુ અથવા તેના પરિવારમાંથી કોઇ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ અથવા હંમેશ માટેની ખોડખાપણ ઊભી થાય ત્યારે આર્થિક સહાય. સેક્શન-૫ અરજદાર અથવા તેના પરિવારજનોમાંથી કોઈને ગંભીર બીમારી માટે દવાખાનામાં દાખલ થવાનું બને ત્યારે આર્થિક સહાય. સેક્શન-૬ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતા વાહનો જેવા કે ટ્રેક્ટર વગેરેની માલહાની વખતે આર્થિક સહાય.

કેવા પ્રકારની મદદ મળી શકે?

માલ-હાનીના કોઈપણ અકસ્માત બાદ વીમા કંપનીને તાત્કાલિક જાણ કરવાની રહેશે. કોઈ ગંભીર ગુનો અથવા ચોરી થાય તો તેના માટે એફ.આઈ.આર નોંધાવવાની રહેશે. આવા સમયે તમામ જરૂરી દસ્તાવેજોને એકત્ર કરી અને વીમા કંપનીને જમા કરાવી કલેઈમ કરવાનો રહેશે. વીમા કંપની નિયમો અનુસાર આર્થિક વળતર અથવા તો માલ-હાની મરામત કરાવી આપશે. જો અરજદાર દ્વારા કરવામાં આવેલ કલેઈમ ખોટો જાણવા મળશે તો વીમા કંપની કોઈપણ પ્રકારની સહાય કરશે નહીં. આમ છતાં જો અરજદારને પોતે કરેલા કલેઈમનું વળતર જોઈતું હોય અને વીમા કંપનીનો આંશિક અથવા સંપૂર્ણ વાંક માલુમ પડતો હોય તો અરજદાર અદાલતમાં ન્યાય માટે જઈ શકશે.

કોણ કોણ અરજી કરી શકે?

ખેતી સાથે જોડાયેલા ખેડૂતો, ખેડૂતોના જૂથો, ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂત મિત્રો, ખેતી સાથે જોડાયેલ કોઇ પણ ખાનગી કંપની, પ્રમાણભૂત યાદી અંતર્ગત ખેતી માટે જમીન વાપરતા ઉદ્યોગપતિઓ, gpa ધારકો.

કેવી રીતે અરજી કરી શકાય?

માલ-હાનીના કોઈપણ અકસ્માત બાદ વીમા કંપનીને તાત્કાલિક જાણ કરવાની રહેશે. કોઈ ગંભીર ગુનો અથવા ચોરી થાય તો તેના માટે એફ.આઈ.આર નોંધાવવાની રહેશે. આવા સમયે તમામ જરૂરી દસ્તાવેજોને એકત્ર કરી અને વીમા કંપનીને જમા કરાવી કલેઈમ કરવાનો રહેશે. વીમા કંપની નિયમો અનુસાર આર્થિક વળતર અથવા તો માલ-હાની મરામત કરાવી આપશે. જો અરજદાર દ્વારા કરવામાં આવેલ કલેઈમ ખોટો જાણવા મળશે તો વીમા કંપની કોઈપણ પ્રકારની સહાય કરશે નહીં. આમ છતાં જો અરજદારને પોતે કરેલા કલેઈમનું વળતર જોઈતું હોય અને વીમા કંપની નો આંશિક અથવા સંપૂર્ણ વાંક માલુમ પડતો હોય તો અરજદાર અદાલતમાં ન્યાય માટે જઈ શકશે.