Description: To Provide Statutory Benefits like Death Benefit, Accidental Benefit, Education Scholarship, Medical Assistance etc. to the Registered Workers/Labour under the Board and provide access to govt insurance schemes like PMJJBY, AABY, PMSBY (Accidental Life Insurance) to all the Registered Workers/Labours Under Board. Also called Shram card/Mazdoor card

Nature of Assistance:

Who can Apply: The applicant must be a citizen of India and resident of the concerned state.

How to Apply:

  • Application in (Form-IV) under the Contract Labour Act Rule 21(1)
  • Form-V issued by Principal Employer [Rule 21(2)]  
  • Affidavit for legal compliance including condition of licence i.e Rule-25 of the rules.  
  • Self attested copy of registration of workmen employed by the contractor ,Rule 75, Form XIII  
  • Self-declaration as per the prescribed format.  
  • Documents required are Identity proof, Address proof, Date of birth proof, Passport size photo colour, fee according to age.

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: मृत्यु लाभ, संवैधानिक लाभ, शिक्षा छात्रवृत्ति, चिकित्सा सहायता आदि जैसे सांविधिक लाभ प्रदान करने के लिए पंजीकृत श्रमिकों / श्रमिकों को बोर्ड के अधीन और पीएमजेजेबीवाई, एएबीवाई, पीएमएसबीवाई (दुर्घटना जीवन बीमा) जैसे सरकार बीमा योजनाओं तक पहुंच प्रदान करना बोर्ड के तहत पंजीकृत श्रमिक / मजदूर। जिसे श्रम कार्ड / मजदूर कार्ड भी कहा जाता है

सहायता की प्रकृति:

कौन कर सकता है आवेदन: आवेदक को भारत का नागरिक होना चाहिए और संबंधित राज्य का निवासी होना चाहिए।

आवेदन कैसे करें:

  • अनुबंध श्रम अधिनियम नियम 21 (1) के तहत (फॉर्म- IV) में आवेदन
  • प्रधान-कर्मचारी द्वारा जारी प्रपत्र-वी [नियम २१ (२)]
  • लाइसेंस की शर्त यानी नियम के नियम -25 सहित कानूनी अनुपालन के लिए शपथ पत्र।
  • ठेकेदार द्वारा नियोजित श्रमिकों के पंजीकरण की स्वप्रमाणित प्रति, नियम 75, प्रपत्र XIII
  • निर्धारित प्रारूप के अनुसार स्व-घोषणा।
  • आवश्यक दस्तावेज पहचान प्रमाण, पता प्रमाण, जन्म प्रमाण की तिथि, पासपोर्ट आकार की फोटो का रंग, उम्र के अनुसार शुल्क है।

आवेदन जमा करने की तारीख से 30 दिनों के भीतर यह निरीक्षण किया जाना है

आवश्यक दस्तावेज: पूर्ण और हस्ताक्षरित आवेदन पत्र, पहचान प्रमाण, आवेदक के वर्तमान निवास प्रमाण

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:
બંધારણીય લાભો જેવા કે મૃત્યુનો લાભ અકસ્માતનો લાભ, શૈક્ષણિક શિષ્યવૃત્તિ મેડિકલ આસિસ્ટન્ટ વગેરેના લાભ મેળવવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. મજૂર તરીકે નોંધણી પામેલ દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના વીમા આ યોજના અંતર્ગત મળી શકે છે. આ યોજનાને અન્ય શ્રમ કાર્ડ અને મજદૂર કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેવા પ્રકારની મદદ મળી શકે

કોણ કોણ અરજી કરી શકે:
અરજદાર ભારત દેશનો રહેવાસી હોવો જોઈએ અને જે તે રાજ્યમાં રહેતો હોવો જોઈએ.

કેવી રીતે અરજી કરી શકાય:
કોન્ટ્રાક્ટ લેબરએક્ટ નિયમ ૨૧ -૧ અનુસાર ફોર્મ નંબર ૪ ભરી અને જમા કરાવવાનું રહેશે. પ્રિન્સિપલ એમ્પ્લોયર દ્વારા ફોર્મ પાંચ આપવામાં આવશે.. નિયમ ૨૫ અનુસાર લાયસન્સનું એફીડેવીટ કરાવવાનુ રહેશે. નિયમ ૭૫ મુજબ ફોર્મ નંબર ૮ સ્વપ્રમાણિત હસ્તાક્ષર સાથે એક નકલ વર્તમાન એમ્પ્લોયર પાસેથી લાવવાની રહેશે. પ્રમાણિક ફોર્મેટમાં બાંહેધરી આપવાની રહેશે. ઓળખકાર્ડ, સરનામાના દસ્તાવેજ, જન્મ તારીખનો પુરાવો, પાસપોર્ટ સાઈઝનો ફોટો ફી વગેરે દસ્તાવેજો અરજી વખતે ખૂબ જરૂરી રહેશે.