Description-To provide financial sources to PwDs for employment / self-employment to ensure financial rehabilitation of PwDs

Nature of assistance-  Loan will be available at the following interest rates by the Corporation:-

Sr. No. Amount Interest Rate

  1. Upto50000 rupees 5%
    2. From 50000 rupee to 05 Lakh rupee 6%
    3. 5 Lakh rupee to 15 Lakh rupee 7%
    4. 15 Lakh Rupee and above 8%

Sr. No. Schemes Maximum loan amount

  1. For setting up small business in the sales business sector Rs. 5 Lakh
    2. For setting up small business in service sector Rs. 5 Lakh
    3. For agricultural activities Rs. 10 Lakh
    4. To purchase a vehicle Rs. 10 Lakh
    5. For the self-employment of people with mental retardation Rs. 10 Lakh
    6. To set up a small industrial unit Rs. 25 Lakh
    7. For education / training Rs. 10 Lakh to 20 Lakh

All loans can be returned in10 years 

Who can apply-  Person of disability 40 percent or more.  PwDs of age 18 to 55 years Annual income should not exceed 5 lakh and 3 lakh rupees per annum in urban and rural areas respectively

How to apply- 

 

  • On recommendation of the Joint / Deputy Director, Social Welfare Department Application will have to be sent to the Managing Director, Chhattisgarh Nihshaktjan Vitt Evam Vikas Nigam.

 

Contact :-

Sr.No.. Officer Name Designation Mobile Phone E-mail
1. Shri P. Dayanand Managing Director 0771-2420022 Raipurcgnvvn[at]gmail[dot]com
2. Shri Rajesh Tiwari General Manager +91-9993020611

 

Important link- https://sw.cg.gov.in/en/chhattisgarh-disabled-finance-and-development-corporation

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
વિકલાંગ વ્યક્તિઓને આર્થિક સહાય અને પગભર બનાવવા માટેની યોજના છે.

કેવા પ્રકારની મદદ મળી શકે :
કોર્પોરેશન દ્વારા નીચે દર્શાવેલ વ્યાજ દરે લોન મેળવી શકાય. ૫૦,૦૦૦ સુધીની રકમ પર પાંચ, ટકા ૫૦ હજારથી પાંચ લાખ સુધીની રકમ પર ૬ ટકા, પાંચ લાખ થી ૧૫ લાખ સુધીની રકમ પર સાત ટકા, ૧૫ લાખ કે તેનાથી વધારે રકમ પર આઠ ટકા, આ યોજનામાં મહત્તમ લોનની રકમ નાના પાયાના વેપાર કેન્દ્રો પર સ્થાપિત કરવા માટે પાંચ લાખ રૂપિયા, સર્વિસ સેક્ટરમાં નાના વ્યાપાર કેન્દ્ર ખોલવા માટે પાંચ લાખ, ખેતીવાડી વિષય કામગીરી માટે ૧૦ લાખ, વાહન ખરીદવા માટે ૧૦ લાખ, માનસિક રીતે અસ્વસ્થ લોકોના સ્વરોજગાર માટે ૧૦ લાખ, ઇન્ડસ્ટ્રીયલ એકમ શરૂ કરવા માટે ૨૫ લાખ, શિક્ષણ અને તાલીમ માટે ૧૦થી ૨૦ લાખ.

ઉપર દર્શાવેલ દરેક લોનને ૧૦ વર્ષની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની રહેશે.

કોણ કોણ અરજી કરી શકે :
૪૦ ટકાથી વધારે શારીરિક ખોડખાપણવાળા વ્યક્તિઓ વિકલાંગો જેમની ઉંમર ૧૮ વર્ષથી વધારે અને ૭૫ વર્ષથી ઓછી છે. તદુપરાંત જેમની વાર્ષિક આવક પાંચ લાખ થી ત્રણ લાખની વચ્ચે છે તે લોકો ક્રમશઃ શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાંથી કરી શકે.

કેવી રીતે અરજી કરવી :
જોઈન્ટ અથવા ડેપ્યુટી ડાયરેક્ટર સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટના ભલામણ મુજબ મેનેજિંગ ડાયરેક્ટર છત્તીસગઢ વિકાસ નિગમમાં અરજી મોકલી શકાશે.

સંપર્ક:

Sr.

No.

Officer Name Designation Mobile Phone E-mail
1. Shri P. Dayanand Managing Director 0771-2420022 Raipurcgnvvn@]gmail.]com
2. Shri Rajesh Tiwari General Manager +91-9993020611

 

મહત્વની લીંક : https://sw.cg.gov.in/en/chhattisgarh-disabled-finance-and-development-corporation