Description: Self employment among underprivileged women. MSY loan is provided to Safai Karamchari and Scavenger and their dependants for projects with a maximum project cost up to Rs.60000 for small and petty business and sundry income generating activities.

Nature of Financial Assistance: Unit cost upto 60,000 and the quantum of assistance is 90% of the project. Moratorium period of 3 months

Who can Apply: Underprivileged women who belong to the lower strata of the society, annual income less than 3L. The woman should belong to the backward class as notified by State and Central Government and should live double below the poverty line. If the woman’s family income is Rs.1.5 lakh and below, then the banks will have to release 50% of the funds to the woman.

How to Apply: Loans under MSY are provided through State Channelizing Agencies (SCAs), Regional Rural Banks (RRBs) and Nationalized Banks to the target group (backward classes). Documents required:

  • Proof of Identity – Voter ID card
  • Self-group membership ID card
  • Income certificate issued by the competent authority
  • Filled in the application form to obtain the Mahila Samridhi Yojna loan
  • Aadhaar card
  • Caste certificate issued by the competent authority
  • Bank account book
  • Passport size photograph
  • Proof of residence (Electricity bill or ration card can be furnished)

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
વંચિત મહિલાઓને સ્વરોજગાર પૂરું પાડવાની જહેમત ઉઠાવવામાં આવી છે. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત સફાઇ કર્મીઓ અને તેના જેવા અન્ય મજૂરો અને લોન આપવામાં આવે છે. જેમાં તેમણે શરૂ કરેલ વ્યવસાય વધારેમાં વધારે 60000 રૂપિયા સુધીનો હોવો જોઈએ કેવા પ્રકારની મદદ મળી શકે. રૂપિયા ૬૦ હજાર સુધીના પ્રોજેક્ટ ઉપર ૯૦ ટકા સુધીની મદદ અને આ લોનનો મર્યાદિત સમય ત્રણ મહિનાનો રહેશે.

કોણ કોણ અરજી કરી શકે :
સમાજના પછાત વર્ગમાંથી આવતી વંચિત મહિલાઓ જેમની વાર્ષિક આવક 3,83006 છે તે આ યોજનામાં લોન માટે અરજી કરી શકે. અરજદાર મહિલા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલ પછાત વર્ગમાંથી હોવી જોઈએ. જો મહિલાના કુટુંબની વાર્ષિક આવક 1.5 લાખ કે તેનાથી ઓછી હોય તો બેંક ૫૦ ટકા સુધીની મૂડી તરત જ આપી શકશે.

કેવી રીતે અરજી કરી શકાય:
સ્ટેટ અને રાઇઝિંગ એજન્સી દ્વારા મહિલા સમૃદ્ધિ યોજનાની અરજી કરી શકાશે. સ્થાનીક ગ્રામીણ બેંક અને કોઈ પણ રાષ્ટ્રીય બેંક આ યોજનામાં અરજી કરવા માટે મદદ કરી શકે.

જરૂરી દસ્તાવેજો:
ઓળખકાર્ડ, ચૂંટણી કાર્ડ, સેલ્ફ ગ્રુપ મેમ્બરશીપ કાર્ડ, આવકના દાખલા, આધારકાર્ડ, મહિલા સમૃદ્ધિ યોજના લોનનું અરજી પત્ર, જાતિનો દાખલો, બેંકની ખાતા બુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો, રહેઠાણનો પુરાવો અથવા વીજળીનું બિલ અથવા રેશનકાર્ડ.