Description: This is a GoI initiative for adoption of modern marketing techniques by MSMEs, consistent with the requirement of global markets. The scheme is divided into eight sub-components, and GoI assistance is available in various proportions
Nature of Assistance: Funding support for conducting awareness on new packaging technologies (applicant as mentioned in EoI)

  •  Cluster based studies on packaging status and need for upgradation (gap analysis) (applicant as mentioned in EoI)
  •  Uni• Funding support for conducting skill upgradation / development programmes for modern marketing techniques (applicant as mentioned in EoI)
  •  Funding support for conducting trade competition studies (applicant as mentioned in EoI)
  •  Funding support to MSMEs belonging to North-Eastern Region for participation in marketing events
  •  Funding for participation of MSMEs in State/District level local exhibitions/trade fairs support (reimbursement) (Registered MSMEs)
  •  Funding support (in the form of reimbursement) to MSMEs for adopting corporate governance practices (Registered MSMEs)
  •  Funding support for setting up of marketing hubs
  •  Re-imbursement to ISO 18000/ISO 22000/ISO 27000 certification for MSMEs • GoI assistance of Rs.0.50 lakh per programme (GoI:unit : : 8 0 : 2 0 ) – p e r awareness programme
  •  GoI assistance of Rs.10 lakhs (GoI:unit :: 80:20)-for clusterbased studyon packaging.
  • GoI assistance of Rs.9 lakhs (GoI:unit :: 80:20) for a group of 10 units towards unit based interventions for packaging requirements in clusters 26
  •  GoI assistance of Rs.6 lakhs (GoI: unit :: 80:20) per cluster for skill upgradation programmes
  •  GoI assistance of Rs.8 lakhs (GoI:unit :: 80:20) per trade competition study
  •  Re-imbursement up to Rs.75,000 per unit (North–East) for space charge, to and fro and transport charges
  •  The total re-imbursement up to Rs.30,000 per unit for SC/ST/woman/physically handicapped entrepreneurs, and Rs.20,000 per person for other MSME units for participation in state and district level trade fairs
  • Re-imbursement up to 50% of total expenditure subject to maximum of Rs.45,000 per MSME for adopting corporate government practices
  • Funding support of Rs.30 lakhs (GoI) for marketing hubs, plus Rs.5 lakhs (GoI) for furniture, IT, etc., and recurring expenses of Rs.15 lakhs (80% GoI, 20% private units) for 2 years
  • One time re-imbursement of expenditure to the extent of 75% subject to a maximum of Rs.1 lakh in each case for acquiring ISO certification.t based intervention for packaging requirement (pilot) (applicant as mentioned in EoI)

Who can Apply: Any competent agency as mentioned in the EoI guidelines, MSMEs, Industry Associations, NGOs

How to Apply: For participation of MSMEs in state/district level trade fairs:
SSC supported by the office of DC-MSME will identify and approve the manufacturing MSME clusters/units for participating in state/district level local/exhibitions/trade fairs on the basis of responses received through MSME-DIs, Industry Associations, and NGOs
• The applicant MSME will submit its claim along with required documents to the local MSME-DI office for re-imbursement in the prescribed format. For adopting corporate governance practices office of the DC-MSME will identify the MSME units for participating in this activity on the basis of the request received through the MSME-DIs, Industry Associations and NGOs
The applicant MSME unit should submit the claim along with required documents to the local MSME-DI office for re-imbursement in the prescribed format for re-imbursement of certification
The application form is given along with the schemeguidelines at: (http://www.dcmsme.gov.in /schemes/MarkAssis.pdf)
Fill in the application form and send it to the Regional MSME-DI along with supporting documents

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:

આ યોજના MSME દ્વારા પ્રારંભાયેલી અધતન માર્કેટિંગની GoL ટેકનીક છે. જેનાથી વૈશ્વિક બજારમાં ઘણા લાભ થઇ શકે. આ યોજના જુદા જુદા ૮ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે અને GoL સુવિધા તેમના કેટલાક ભાગોમાં ઉપલબ્ધ છે.

કેવા પ્રકારની મદદ મળી શકે?

ન્યુટન પેકેજીંગ ટેકનીક વિકસાવવા માટે આર્થિક મદદ મળી શકે (જે પ્રમાણે Eolમાં દર્શાવેલ છે તે મુજબ)

  • પેકેજીંગ અને ક્લસ્ટર બેઇઝ્ડ અભ્યાસ અને જરૂરિયાત પ્રમાણેનું નવીનીકારણ (ગેપ એનાલીસીસ Eolમાં જણાવ્યા મુજબ)
  • કૌશલ્ય સંવર્ધન માટે આર્થિક મદદ અને અધતન ટેકનીકની મદદ વડે વિકાસ માટેના કાર્યક્રમો માટે (Eolમાં દર્શાવ્યા અનુસાર)
  • MSMEના જીલ્લા કે રાજ્ય કક્ષાના મેળાઓ અને પ્રદર્શનમાં ભાગ લેવા માટે આર્થિક સહાય. (MSME રજીસ્ટર્ડ હોવું અનિવાર્ય છે)
  • MSMEમાં કોરર્પોરેટ ગવર્નન્સને સુનિશ્ચિત કરી તેનું અમલીકરણ કરવા માટે આર્થિક મદદ
  • માર્કેટિંગ એકમો પ્રસ્થાપિત કરવા માટે આર્થિક મદદ
  • ISO ૧૮૦૦૦/ISO ૨૭૦૦૦ પ્રમાણપત્ર માટે MSMEનું વળતર
  • એક જાગૃત્તા કાર્યક્રમ અંતર્ગત Gol દ્વારા રૂપિયા ૦.૫૦ લાખ/કાર્યક્રમની મદદ (Gol:: UNIT 80: 20)
  • એક ક્લસ્ટર બેઇઝ્ડ અભ્યાસ અંતર્ગત Gol દ્વારા રૂપિયા ૧૦ લાખ સુધીની મદદ (Gol: uni: 80:20)
  • ૨૬ ક્લસ્ટરમાં ૧૦ જેટલા યુનિટમાં પેકેજીંગ સુધારણા માટે Gol દ્વારા રૂપિયા ૯ લાખની મદદ (Gol::Uni: 80:20)
  • એક ક્લસ્ટરમાં કૌશલ્ય વર્ધન માટે Gol મારફતે રૂપિયા ૬ લાખની મદદ (Gol::Uni: 80:20)
  • પ્રત્યેક સ્પર્ધાત્મક વ્યાપારના અભ્યાસ માટે Gol દ્વારા રૂપિયા ૮ લાખની મદદ (Gol::Uni: 80:20)
  • જગ્યાનું ભાડું અને આવવા અને જવાના ખર્ચના કુલ ૭૫૦૦૦ રૂપિયા સુધીની રકમનું વળતર
  • જીલ્લા કે રાજ્ય કક્ષાના વ્યાપાર મેળામાં ભાગ લેવા માટે MSMEના SC/ST/સ્ત્રીઓ/શારીરિક ખોડખાપણવાળા અરજદારોને રૂપિયા ૩૦,૦૦૦ અને અન્યને રૂપિયા ૨૦,૦૦૦ સુધીની મદદ.
  • MSMEમાં કોર્પોરેટ ગવર્નન્સ સ્વીકારી તેનું અમલીકરણ કરવા માટે ૪૫,૦૦૦ સુધીની મર્યાદામાં MSMEના એકમોને ૫૦% સુધીની સહાય.
  • ૨ વર્ષ માટે ૩૦ લાખની માર્કેટિંગ માટે આર્થિક સહાય, ૫ લાખ રૂપિયા ફર્નિચર માટે અને અન્ય ખર્ચ પેટે રૂપિયા ૧૧૫ લાખની સહાય.
  • ૧ લાખ સુધીની મર્યાદામાં રહી અને એકવારમાં ૭૫% સુધીની રકમનું વળતર તે પણ ISO પ્રમાણપત્ર મળ્યા બાદ.

કોણ કોણ અરજી કરી શકે?

કોઈ પણ સક્ષમ અરજદાર Eolની ગાઈડ લાઈનમાં દર્શાવ્યા પ્રમાણે, MSME, ઔદ્યોગિક સંસ્થાઓ, NGO

કેવી રીતે અરજી કરી શકાય?:

જીલ્લા કે રાજ્ય કક્ષાના MSME વ્યાપાર મેળામાં ભાગ લેવા માટે:

MSME-DI, ઔદ્યોગિક એકમો અને NGOએ રાજ્ય/જીલ્લા કક્ષાના વ્યાપાર મેળાઓમાં મેળવેલા પ્રતિસાદના આધારે તેઓ ઉત્તમ અરજદારોને પસંદ કરશે અને તેમને આર્થિક મદદ કરશે.

આપેલા નમૂનામાં અરજદારે પોતાની અરજી MSME-DIની ઓફિસે જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાની રહેશે. DC-MSMEના અધિકારી આવેલ અરજીઓમાં કોર્પોરેટ પ્રેક્ટીસીસના આધારે આર્થિક વળતર માટે અરજીની પસંદગી કરશે.

અરજદાર મસમ એકમે જરૂરી દસ્તાવેજો સાથે MSMEDIની ઓફીસ પર વ્યાપાર મેળામાં ભાગ લીધાના દસ્તાવેજો સાથે નિશ્ચિત ફોરમેટમાં અરજી જમા કરાવવાની રહેશે.

અરજી કરવા માટે તમામ પ્રકારની સુચના સાથે નીચે આપેલ વેબસાઈડ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે:
(http://www.dcmsme.gov.in /schemes/MarkAssis.pdf)

 અરજી ફોર્મમાં તમામ વિગતો યોગ્ય રીતે ભરી અને MSMEDIની સ્થાનિક ઓફિસમાં જમા કરાવો.