Description: Ensures guaranteed employment for people in rural areas who volunteer to do unskilled manual work for 100 days in a financial year. 

Nature of Assistance: Provision of unskilled labour work/ Capital asset creation.

Who can Apply: Any adult citizen willing to do manual work possessing MGNREGA job cards.

How to Apply: 1. Applicant should be a MNREGA job card holder

  1. MGNREGA Job card holders would be provided work by Panchayat Secretary
  2. The Panchayat Secretary would maintain the manual muster of the worker
  3. Not more than 5 people should be present at a site location. These 5 people should also maintain one metre physical distance between them.

 

Important Links and Contacts: https://nrega.nic.in/netnrega/mgnrega_new/Nrega_home.aspx

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
ગ્રામીણ ક્ષેત્રમાંથી કોઈપણ સ્વયંસેવક એક વર્ષમાં ૧૦૦ દિવસ સુધી કોઈપણ કૌશલ્ય ઉપર જો કામ કરશે તો તેમને આ લાભ મળી શકશે.

કેવા પ્રકારની મદદ થઈ શકે :
ગ્રામીણ ક્ષેત્રમાં કૌશલ્ય વિહોણા મજૂરોને આર્થિક મદદ થઈ શકે.

કોણ કોણ અરજી કરી શકે :
જે મજુર પાસે લેબર કાર્ડ હોય અને કોઈ પણ નિયત કૌશલ્ય ધરાવતા ન હોય તે લોકો અરજી કરી શકે. ૨. પંચાયત સેક્રેટરી દ્વારા મનરેગા જોબ કાર્ડ પ્રાપ્ત થઇ શકશે. પંચાયત સેક્રેટરી મનરેગા જોબ કાર્ડનું એક હાજરી પત્રક તૈયાર કરશે. કામના સ્થળે પાંચ કરતાં વધારે લોકો ન હોવા જોઈએ. કામ ઉપર રહેતા પાંચ લોકો પણ સામાજિક દુરી જાળવી અને કામ કરશે. તેમની વચ્ચે પરસ્પર એક મીટરનું અંતર હોવું જરૂરી છે.

મહત્વની લિંક અને સંપર્ક:
https://nrega.nic.in/netnrega/mgnrega_new/Nrega_home.aspx