Description: It is a new Central Sector Scheme
Aiming to implement Prime Minister’s vision of ‘Vocal for Local with Global outreach’, a scheme will be launched to help 2 lakh Micro Food Enterprises.
A cluster-based approach is expected to be taken up (e.g. Mango in UP, Kesar in J&K, Bamboo shoots in North-East, Chilli in Andhra Pradesh, Tapioca in Tamil Nadu etc.).
Who can Apply: Existing micro food enterprises, Farmer Producer Organisations, Self Help Groups and Cooperatives to be supported
Nature of Assistance:
Refer to: https://mofpi.nic.in/sites/default/files/material_for_website.pdf
How to Apply:
Documents Required: <to be updated later>
Important links and contacts:
ICAN Scheme Mobile Card
Download Mobile card
વર્ણન:
પ્રધાન મંત્રીના ‘વોકલ ફોર લોકલ વિથ ગ્લોબલ આઉટરીચ’ના ઉદ્દેશ્યને સાકાર કરવા માટે કેન્દ્રે આ યોજના બહાર પડી છે, જે અંતર્ગત ૨ લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને મદદરૂપ થવાનો હેતુ સેવવામાં આવ્યો છે. આ યોજનાના અમલીકરણમાં ક્લસ્ટર બેઇઝ્ડ અભિગમ આપનાવી શકાશે.
કોણ કોણ અરજી કરી શકે?
આ યોજના અંતર્ગત વર્તમાન માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનસ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને મદદ મળી શકે.
કેવા પ્રકારની મદદ મળી શકે?
આ યોજના માંટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો :
https://mofpi.nic.in/sites/default/files/material_for_website.pdf
કેવી રીતે અરજી કરી શકાય?:
જરૂરી દસ્તાવેજો: ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે
જાણકારી માટે ઉપયોગી લીંક: