Description: It is registered as a company not for profit and provides financial assistance to the Divyangjan/Persons with Disabilities (Divyangjan/PwDs) for their economic rehabilitation and provides a number of skill development programmes to empower them to grow & sustain their enterprises.

Nature of Financial Assistance: Under Divyangjan Swavalamban Yojna: The upper limit to extend concessional credit through various NHFDC schemes would be Rs.50.0 lakhs per beneficiary/unit. The rate of interest varies from 5-9%. Under Vishesh Microfinance Yojana NHFDC’s share shall be up to 90% of the project cost. The balance 10% shall be contributed by the Implementing Agencies or other organizations acting as implementing partner of NHFDC, and/or beneficiaries. The rate of interest would be 12 % p.a.

Who can Apply: Divyangjan Swavalamban Yojna:  Any Indian citizen with 40% or more disability (Disability as defined in PwD Act, 2016 or its amendments). Age above 18 years. However, in case of persons with mental retardation, the eligible age would be above 14 years. The age criteria would not be required for educational loans.  Vishesh Microfinance Yojana: Eligibility norms as followed by SIDBI or NABARD from time to time

How to Apply: The National Handicapped Finance and Development Corporation extends loan to the persons with disability through the State Channelising Agencies nominated by the respective state governments/U.T.s

Applications in prescribed format are submitted through the State Channelising Agencies. Projects upto Rs. 10.0 lakh are sanctioned by State Channelising Agency and projects more than Rs. 10.0 lakh are sanctioned by NHFDC. 

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
આ યોજના અંતર્ગત દિવ્યાંગ ધરાવતી વ્યક્તિઓને પોતાના વ્યવસાય વિકસાવવા માટે સરકાર દ્વારા નાણાકીય મદદ આપવા માટે લોકહીતમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકાર કોઈપણ પ્રકારના નફા વગર દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના જીવનમાં આગળ વધવા અને ઉત્તમ જીવન જીવવા માટે મદદરૂપ બનશે.

કેવા પ્રકારની આર્થિક મદદ મળી શકે :
દિવ્યાંગ સ્વાવલંબન યોજના અંતર્ગત દરેક એકમ જે દિવ્યાંગ દ્વારા શરૂ કરવામાં અથવા ચલાવવામાં આવે છે તેને ૫ લાખ સુધીની આર્થિક સહાય મળી શકે. આ લોનમાં વાર્ષિક વ્યાજ દર ૫ થી ૯ ટકા સુધીનો હશે. વિશેષ માઈક્રો ફાઈનાન્સ યોજના અંતર્ગત આ યોજનામાં પ્રોજેક્ટ ખર્ચના ૯૦ ટકા સુધી મદદ મળશે. બાકીના ૧૦ ટકા સુધીની સહાય આ યોજનાને અમલીકરણમાં મુક્તિ સંસ્થાઓ દ્વારા વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ દરે આર્થિક મદદ મળશે.

કોણ કોણ અરજી કરી શકે:
દિવ્યાંગ સ્વાવલંબન યોજના ભારતીય નાગરિકતા ધરાવતો કોઈ પણ નાગરિક જેને ૪૦ ટકાથી વધારે શારીરિક ખોડખાપણ હોય અને ૧૮ વર્ષથી ઉપરની વયના હોય તેને આ યોજનામાં અરજી કરવા માટે લાયક ગણવામાં આવે છે. માનસિક ખોડખાપણ વાળા વ્યક્તિની ઉંમર ૧૪ વર્ષ કે તેનાથી વધારે હોવી જરૂરી છે. શૈક્ષણિક લોન માટે કોઇપણ ઉંમરની બાદ રાખવામાં આવતી નથી. તદુપરાંત વિશેષ માઈક્રોફાઈનાન્સયોજના માટે એસ આઈ ડી બી આઈ અથવા એમએ બીએ આર.ડીના નિયમોનું પાલન થશે.

કેવી રીતે અરજી કરી શકાય :
જે તે રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત સરકાર દ્વારા નિયત કરાયેલ એજન્સી મારફતે નેશનલ હેન્ડીકેપ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકાશે. અરજી માટેનું નિયત સ્વરૂપ રાજ્ય સરકારે પસંદ કરેલ એજન્સી નક્કી કરશે. દસ લાખ સુધીની રકમની ખરાઇ સ્ટેટ ચેનલ આઈસીંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. અને દસ લાખ કે તેનાથી વધારે ભંડોળ ધરાવતા પ્રોજેક્ટની ખરાઈ એન એચ એફ ડી સી દ્વારા કરવામાં આવશે.