Description –
One Nation One Ration Card facility is an ambitious plan and endeavour of Department of Food & Public Distribution to ensure the delivery of food security entitlements to all beneficiaries covered under the National Food Security Act (NFSA), 2013, irrespective of their physical location anywhere in the country, by implementing nation-wide portability of ration cards under the ongoing central sector scheme on ‘Integrated Management of Public Distribution System (IM-PDS)’ in association with all States/UTs.

Nature of assistance –
○The migratory NFSA beneficiaries are now enabled with an option to lift their entitled quota of foodgrains from any Fair Price Shop (FPS) of their choice anywhere in the country by using their same/existing ration card with biometric/Aadhaar based authentication on an electronic Point of Sale (ePoS) device installed at the FPSs.
○The scheme will introduce the inter-state portability of access to ration for migrant labourers.
○By August 2020 the scheme is estimated to cover 67 crore beneficiaries in 23 states (83% of PDS population).

Who can apply –
Those NFSA ration cards which have recorded atleast one Aadhaar authenticated transaction during the last 6-months shall be eligible for the national portability transactions under this plan.

How to apply –
All legal citizens of India possessing ration card can avail the benefits of this scheme.

Important links and contacts –
Department of Food & Public Distribution
Ministry of Consumer Affairs
https://dfpd.gov.in/index.htm

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડીસ્ટુબ્યુશન અંતર્ગત દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અનુમતિ અનુસાર તથા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગત આ ‘યોજના એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત એવું અનુકરણ કરવામાં આવે છે કે રાશનકાર્ડ ધારક દેશના કોઇપણ ખૂણામાં હોય ત્યાં તેને તેના ભાગનું જરૂરી રાશન મળી રહે.

કેવા પ્રકારની મદદ મળી શકે :
આ યોજના મારફતે રાશનકાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યમાંથી કોઇપણ સ્થળેથી પોતાના હકનું કોઈપણ જાતની મુશ્કેલી વગર સહેલાઇથી મેળવી શકે છે. આ યોજના અંતર્ગત આંતર રાજ્ય રેશનની આપ-લે થઇ શકે છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૩ રાજ્યોમાં ૬૭ કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ ચૂક્યા હશે.

કોણ કોણ અરજી કરી શકે :
છેલ્લા છ મહિનામાં જે રાશન કાર્ડ ઘારકે ઓછામાં ઓછું એકવાર રાશન પોતાના રાશન કાર્ડ મારફતે લીધું હોય તેને આ યોજનાનો લાભ મળી શકે.

કેવી રીતે અરજી કરવી :
ભારતના દરેક નાગરિકે જેની પાસે રેશનકાર્ડ છે તે આના માટે સહેલાઈથી અરજી કરી શકે છે.

મહત્વની લિંક અને સંપર્કો: https://dfpd.gov.in/index.htm