Description: Ministry of Food Processing Industries (MoFPI) has recently extended the Operation Greens Scheme from Tomato, Onion and Potato (TOP) to all fruits & vegetables (TOTAL) for a period of six months on pilot basis as part of Aatmanirbhar Bharat Abhiyan.
The objective of the intervention is to protect the growers of fruits and vegetables from making distress sale due to lockdown and reduce the post-harvest losses.
Nature of Assistance: Ministry will provide subsidy @ 50 % of the cost of the following two components, subject to the cost norms:
- Transportation of eligible crops from surplus production cluster to consumption centre; and/or
- Hiring of appropriate storage facilities for eligible crops (for maximum period of 3 months)
Who can Apply: Food Processors, FPO/FPC, Co-operative Societies, Individual farmers, Licensed Commission Agent, Exporters, State Marketing/Co- operative Federation, Retailers etc. engaged in processing/ marketing of fruits and vegetables.
How to Apply: Registration:https://sampada-mofpi.gov.in/OPGS_Subsidy/SubsidyReg.aspx
Documents Required: Registration:https://sampada-mofpi.gov.in/OPGS_Subsidy/SubsidyReg.aspx
Claims: https://www.sampada-mofpi.gov.in/Login.aspx.
Important links and contacts:
https://mofpi.nic.in/sites/default/files/approved_list_of_crop_cluster_and_trigger_price.pdf
Shyam Sundar Agrawal
Deputy Director
Ministry of Food Processing Industries,
Panchsheel Bhawan, August Kranti Marg,
New Delhi-110049
Tel:011-26406545, 98912 19573
Email: operationgreens-fpi@gov.in
ICAN Scheme Mobile Card
Download Mobile card
વર્ણન:
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગઇન્ડસ્ત્રીઝ (MoFPI) દ્વારા તાજેતરમાં ઓપેરેશન ગ્રીન યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં ટામેટા, ડુંગળી અને બટેટા (TOP)થી લઇ અન્ય બધા જ ફાળો અને શાકભાજી ઉગાડવાનું પ્રોત્સાહન ખેડૂતોને આપવામાં આવ્યું છે. આ યોજના ૬ મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ લોકડાઉન દરમિયાન ખેડૂતોને ખેત પેદાશોના વેચાણ અને તેના ઉત્પાદન પર પુરતું વળતર મળી રહે તેવો રહ્યો છે.
કેવા પ્રકારની મદદ મળી શકે?
નીચેના બે એકમોને ધ્યાનમાં રાખી અને મંત્રાલયે ૫૦% સુધીની સબસીડી જાહેર કરી છે.
- ઉત્પાદન વધારાના જથ્થાનું જરૂરીયાતવાળા વિસ્તારોમાં પરિવહન અને/અથવા ૩ મહિનાની સમય મર્યાદા માટે યોગ્ય સ્ટોરેજ સુવિધા ઊભી કરાવવી.
કોણ કોણ અરજી કરી શકે?
ફૂડ પ્રોસેસર્સ, FPO/FPC, સહકારી મંડળીઓ, વ્યક્તિગત ખેડૂત, અધિકૃત કમીશન એજન્ટ, નિકાસ કરતા કર્મચારીઓ, સ્ટેટમાર્કેટિંગ/કો-ઓપરેટીવ ફેડરેશન, વ્યાપારીઓ, ફળ અને શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ ધંધાર્થીઓ.
કેવી રીતે અરજી કરી શકાય? :
https://sampada-mofpi.gov.in/OPGS_Subsidy/SubsidyReg.aspx
જરૂરી દસ્તાવેજો:
https://sampada-mofpi.gov.in/OPGS_Subsidy/SubsidyReg.aspx
Claims: https://www.sampada-mofpi.gov.in/Login.aspx
જાણકારી માટે ઉપયોગી લીંક:
https://mofpi.nic.in/sites/default/files/approved_list_of_crop_cluster_and_trigger_price.pdf