Description: To reduce the cost of farming, to produce chemical free food, conserve natural resources and maintain the soil fertility. Empowering farmers through institutional development through clusters approach not only in farm practice management,input production,quality assurance but also in value addition and direct marketing through innovative means.
Nature of Assistance: Cluster approach with PGS Certification scheme. Total financial assistance available for a 20 ha or 50 acre cluster shall be a maximum of Rs. 10 lakhs for farmer members and Rs. 4.95 lakh for mobilization.
– At least 30% of the budget allocations need to be earmarked for women
Who can Apply: Out of all the farmers in the cluster at least 65% should be allocated to small and marginal farmers
How to Apply: 1. Sensitise the farmers 2. Mobilization of farmers/ local people to form clusters in 20 ha or 50 acres for PGS Certification
- PGS Certification and Quality Control
- Conversion of land into organic
- Integrated Manure Management
Custom hiring 6. Packing, Labelling and Branding of produce
Important Links and Contacts: Manual for District level functionaries: https://darpg.gov.in/sites/default/files/Paramparagat%20Krishi%20Vikas%20Yojana.pdf
ICAN Scheme Mobile Card
Download Mobile card
વર્ણન:
ખેતી ખર્ચ ઘટે, રસાયણ વગરની ખેત પેદાશો મળે, નૈસર્ગિક સ્ત્રોતની જાળવણી થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. તેના માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને માત્ર ખેત પેદાશોના ઉત્પાદન અને ગુણવત્તા નહિ પરંતુ તેના માર્કેટિંગ અને યોગ્ય ભાવે વેચાણ કરવાની મદદ કરવામાટે કાર્યરત છે.
કેવા પ્રકારની મદદ મળી શકે?
ક્લસ્ટર અભિગમ દ્વારા PGS પ્રમાણપત્રની યોજના. ૨૦ હેક્ટર અથવા ૫૦ એકર જમીન પર ૧૦ લાખ સુધીની રોકડ સહાય અને એકજુથ કરવા માટે ૪.૯૫ લાખની રોકડ સહાય મળી શકે છે.
- ૩૦% સુધીના બજેટની ફાળવણી સ્ત્રી અરજદારો માટે કરવાની રહેશે.
કોણ કોણ અરજી કરી શકે?
તમામ ખેડૂતોના જૂથમાંથી ન્યુનતમ ૬૫% ખેડૂતો નાના પાયા અથવા માર્જિનલ ખેતી સાથે જોડાયેલા હોવા જોઈએ.
કેવી રીતે અરજી કરી શકાય? :
૧. ખેડૂતોમાં જાગૃતિ લાવી
૨. PGS પાત્રતતા મેળવવા ૨૦ હેક્ટર અથવા ૫૦ એકર સુધીની જમીનનું એક એકમ બનાવવા ખેડૂતોને એકત્રિત કરવા.
૩. PGS પ્રમાણપત્ર અને ગુણવત્તા સુધારણા
૪. જમીનને સજીવ જમીન બનાવવી
૫. સંલગ્ન સજીવ ખાતરનું નીયમન
૬. ઉત્પાદનનું પેકિંગ, બ્રાન્ડીંગ અને હયરીંગ
જાણકારી માટે ઉપયોગી લીંક:
જીલ્લા સ્તરે કામગીરી કરવા માટેનું માર્ગદર્શક: https://darpg.gov.in/sites/default/files/Paramparagat%20Krishi%20Vikas%20Yojana.pdf