Description: This is a Central Sector Scheme to facilitate street vendors to access affordable working capital loan for resuming their livelihoods activities, after easing of lockdown.  It will facilitate working capital, collateral free loan up to Rs. 10,000 at subsidized rate of interest; incentivize regular repayment of loan; and reward digital transactions.

Nature of assistance:  Scheduled Commercial Banks, Regional Rural Banks, Small Finance Banks, Cooperative Banks, Non-Banking Financial Companies, Micro-Finance Institutions and SHG Banks will provide loans of:
(i) Initial working capital of up to Rs. 10,000/- (ii) Interest subsidy on timely/ early repayment @ 7 percent (iii) Monthly cash-back incentive on digital transactions (iv) Higher loan eligibility on timely repayment of the first loan.

Who Can Apply: Street vendors/Hawkers i.e. any person engaged in vending of articles, goods, wares, food items or merchandise of daily use or offering services to the public in a street, footpath, pavement etc., from a temporary built up structure or by moving from place to place. The goods supplied by them include vegetables, fruits, ready-to-eat street food, tea, pakodas, breads, eggs, textile, apparel, artisan products, books/ stationary etc. and the services include barber shops, cobblers, pan shops, laundry services etc, on or before 24th March, 2020.

How to Apply:  Vendors to approach a Banking Correspondent (BC)/ Agent of Micro Finance Institution (MFI) in their area (ULBs will have the list of these persons). They will help you in filling up the application and upload the documents in a Mobile App/ Portal. (Portal yet to go live)

Important link(s): http://mohua.gov.in/pm_svandhi/FAQ.pdf

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
લોકડાઉન દરમિયાન અને લોકડાઉન બાદ શેરીમાં ફરી અને વેપાર કરતા વેપારી ભાઈઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજના વેપારી ભાઇઓને પોતાનો વ્યવસાય કરવા માટે યોગ્ય આર્થિક સહાય મળી રહે તે માટે લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વ્યાપારી ભાઈઓને ૧૦,૦૦૦ સુધીની લોન આપવાની જોગવાઈ છે. જેના વ્યાજ દર ઘટાડવામાં આવ્યા છે. તદુપરાંત લોનની રકમની સમય મર્યાદામાં ચૂકવણી કરનારને વ્યાપારી ભાઈઓને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે.

કેવા પ્રકારની મદદ મળી શકે :
આ યોજના અંતર્ગત શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, સ્થાનિક ગ્રામીણ બેંક, આર્થિક મદદ કરતી નાના પાયાની બેંક, સહકારી બેંક, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ, આર્થિક મદદ કરતી સંસ્થાઓ વગેરે પાસેથી લોન મળી શકે, ૧. પ્રાથમિક તબક્કામાં રૂપિયા 10 હજારની સહાય ૨. સમયસર અથવા સમય પહેલાં લોનની ભરપાઈ ઉપર સાત ટકાનો નફો ૩. ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર માસિક કેશબેકનો ફાયદો ૪. સમયસર લોનની રકમની ભરપાઈ ઉપર વધારે રકમની લોનની લાયકાત મળી શકે છે.

કોણ કોણ અરજી કરી શકે:
આ યોજનાનો લાભ લેવા માટે શેરીમાં વ્યાપાર અર્થે આવતા ફેરિયાઓ જે જુદી-જુદી વસ્તુઓ food items અને સુશોભનની વસ્તુઓ વેચે છે અને જે લોકો શેરીમાં, રસ્તાઓ ઉપર અને ફૂટપાથ ઉપર વ્યાપાર કરે છે. તેમને સ્થળે સ્થળે જઈ વસ્તુઓ વેચવા માટેના પરિવહનના વાહનોની પણ સગવડ આ યોજનામાં મળી શકે. તેમના દ્વારા વેચવામાં આવતા માલસામાનમાં શાકભાજી, ફળ, રેડી-તો-ઈટ, ચા, પકોડા, બ્રેડ, ઈંડા, કાપડ, કપડા અને અન્ય કારીગરોને ઉપયોગી વસ્તુઓ ચોપડીઓ વગેરે અને વાણંદની દુકાનો, પાનના ગલ્લાઓ, ધોબીની દુકાનો, ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ વહેંચવાની શરૂઆત અરજદારે 24 માર્ચ 2020 પહેલાં કરેલી હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરી શકાય :
બેન્કિંગ કોરસપોન્ડન્ટના એજન્ટ અને તેમની સંસ્થાઓ વગેરેનો સંપર્ક કરી તેમની પાસેથી યોગ્ય માહિતી મેળવી અને અરજી કરી શકાય. તે લોકો તેમને જરૂરી દસ્તાવેજો તથા અરજી કરવા માટે ઉપયોગી મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરતાં પણ શીખવશે.

મહત્વની લીંક:
http://mohua.gov.in/pm_svandhi/FAQ.pdf