Description: PMFBY aims at supporting sustainable production in the agriculture sector by providing financial support to farmers suffering crop loss/damage arising out of unforeseen events.

Nature of Financial Assistance: 

Following stages of the crop and risks leading to crop loss are covered under the scheme.

  • Prevented Sowing/ Planting Risk: Insured areas prevented from sowing/ planting due to deficit rainfall or adverse seasonal conditions are eligible for indemnity claims upto 25% of the sum insured.
  • Standing Crop (Sowing to Harvesting): Comprehensive risk insurance is provided to cover yield losses due to non- preventable risks, viz. drought, dry spells, flood, inundation, pests and diseases, landslides, natural fire and lightning, storm, hailstorm, cyclone, typhoon, tempest, hurricane and tornado.
  • Post-Harvest Losses: coverage is available only up to a maximum period of two weeks from harvesting for those crops which are allowed to dry in cut and spread condition in the field after harvesting against specific perils of cyclone and cyclonic rains and unseasonal rains.
  • Localized Calamities: Loss/ damage resulting from occurrence of identified localized risks of hailstorm, landslide, and Inundation affecting isolated farms in the notified area.

Premium Rates

Crops Maximum Insurance Charges payable by the farmer (% of Sum Insured)
1. Kharif Season – Food & Oilseeds crops (all cereals, millets, & oilseeds, pulses) 2 % of SI or actuarial rate, whichever is less
2. Rabi Season – Food & Oilseeds crops (all cereals, millets, & oilseeds, pulses) 1.5 % of SI or actuarial rate, whichever is less
3. Rabi and Kharif Season – Annual Commercial/Annual Horticultural crops 5 % of SI or actuarial rate, whichever is less.

 

Extent of Coverage: 

Coverage is not provided for 100% of the crop value. The Sum Insured is the basis of the cost of input cultivation of crops. Then basis the riskiness of the crop the level of indemnity is fixed at district and crop level in different levels such as – 70% High Risk, 80% Moderate Risk and 90% Low Risk.

Who can Apply: 

  • All farmers availing Seasonal Agricultural Operations (SAO) loans from Financial Institutions (i.e. loanee farmers) for the notified crop(s) would be covered compulsorily. Voluntary coverage option also exists.

How to Apply: 

Timeline for enrollment:

As per the PMFBY guidelines and cut off dates vary for different intermediaries and Banks the overall loaning period for covering of loanee farmers under compulsory components would be, for Kharif – April to July and Rabi – October to December

Farmers can apply online for Crop Insurance at the link https://pmfby.gov.in/. Documents required:

  • Records of Right (RoR)
  • Land possession Certificate (LPC)
  • Applicable contract documents
  • Agreement detail documents
  • Other documents notified by concerned State Government (in case of sharecroppers or tenant farmers).

Important links and contacts: 

Official website: https://pmfby.gov.in/

Guidelines of the Scheme: https://pmfby.gov.in/pdf/Revised_Operational_Guidelines.pdf

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: पीएमएफबीवाई का उद्देश्य कृषि क्षेत्र में स्थायी उत्पादन का समर्थन करना है, जिससे किसानों को फसल क्षति / अप्रत्याशित घटनाओं से उत्पन्न होने वाली क्षति को वित्तीय सहायता प्रदान की जा सके।

वित्तीय सहायता की प्रकृति:

  • फसल के चरणों के बाद और फसल के नुकसान के जोखिमों को योजना के अंतर्गत शामिल किया गया है।
  • रोका गया बुवाई / रोपण जोखिम: बीमाकृत क्षेत्रों को बुवाई / रोपण से रोका गया घाटे की वर्षा या प्रतिकूल मौसमी परिस्थितियों के कारण बीमा राशि के 25% तक क्षतिपूर्ति दावों के लिए पात्र हैं।
  • स्थायी फसल (फसल की कटाई के लिए): गैर-रोकथाम योग्य जोखिम, अर्थात के कारण उपज हानि को कवर करने के लिए व्यापक जोखिम बीमा प्रदान किया जाता है। सूखा, सूखा मंत्र, बाढ़, बाढ़, कीट और रोग, भूस्खलन, प्राकृतिक आग और बिजली, तूफान, ओलावृष्टि, चक्रवात, आंधी, तूफान, तूफान और तूफान।
  • हार्वेस्ट के बाद के नुकसान: कवरेज केवल उन फसलों के लिए कटाई से दो सप्ताह की अधिकतम अवधि तक उपलब्ध है, जो चक्रवात और चक्रवाती बारिश और बेमौसम बारिश के खिलाफ फसल कटाई के बाद खेत में सूखने और फैलने की स्थिति में हैं।
  • स्थानीयकृत आपदाएं: अधिसूचित क्षेत्र में अलग-अलग खेतों को प्रभावित करने वाले ओलावृष्टि, भूस्खलन और बाढ़ के स्थानीयकृत जोखिमों की घटना से होने वाली हानि / क्षति।

प्रीमियम की दरें:

किसान द्वारा देय अधिकतम बीमा प्रभार फसलें (बीमित राशि का%)

  1. खरीफ का मौसम – खाद्य और तिलहन की फसलें (सभी अनाज, बाजरा, और तिलहन, दालें) 2% एसआई या बीमांकिक दर, जो भी कम हो
  2. रबी सीजन – खाद्य और तिलहन फसलें (सभी अनाज, बाजरा, और तिलहन, दालें) 1.5% एसआई या एक्चुएरियल दर, जो भी कम हो
  3. रबी और खरीफ सीजन – वार्षिक वाणिज्यिक / वार्षिक बागवानी फसलों में 5% एसआई या बीमांकिक दर, जो भी कम हो।

कवरेज की अधिकता: फसल मूल्य के 100% के लिए कवरेज प्रदान नहीं किया गया है। बीमित राशि फसलों की इनपुट खेती की लागत का आधार है। फिर फसल के जोखिम के आधार पर क्षतिपूर्ति का स्तर जिला और फसल स्तर पर विभिन्न स्तरों जैसे – 70% उच्च जोखिम, 80% मध्यम जोखिम और 90% कम जोखिम में निर्धारित किया जाता है।

कौन आवेदन कर सकता है: अधिसूचित फसल के लिए वित्तीय संस्थानों (यानी ऋण लेने वाले किसानों) से मौसमी कृषि संचालन (SAO) ऋण प्राप्त करने वाले सभी किसानों को अनिवार्य रूप से कवर किया जाएगा। स्वैच्छिक कवरेज विकल्प भी मौजूद है।

नामांकन के लिए समयरेखा: पीएमएफबीवाई दिशानिर्देशों के अनुसार और अलग-अलग बिचौलियों के लिए तारीखों में कटौती की तारीखें अलग-अलग होती हैं और बैंक अनिवार्य घटकों के तहत ऋणदाता किसानों को कवर करने के लिए कुल ऋण अवधि, खरीफ के लिए – अप्रैल से जुलाई और रबी – अक्टूबर से दिसंबर तक

किसान फसल बीमा के लिए ऑनलाइन आवेदन https://pmfby.gov.in/ पर कर सकते हैं।

आवश्यक दस्तावेज़:

  • राइट ऑफ रिकॉर्ड (RoR)
  • भूमि पर कब्जा प्रमाणपत्र (LPC)
  • लागू अनुबंध दस्तावेज़
  • समझौते के दस्तावेज
  • संबंधित राज्य सरकार द्वारा अधिसूचित अन्य दस्तावेज (बटाईदार या किरायेदार किसानों के मामले में)।

महत्वपूर्ण लिंक और संपर्क:

https://pmfby.gov.in/,

https://pmfby.gov.in/pdf/Revised_Operational_Guidelines.pdf

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

પાકમાં થતા નુકસાનથી બચવા માટે અને ખેતપેદાશોના ઉત્પાદન વધારવા અને તે ઉત્પાદન સાચવી રાખવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાહેર કરવામાં આવી છે.

કેવા પ્રકારની મદદ મળી શકે? :

આ યોજના અંતર્ગત નીચે જણાવવામાં આવેલ સ્તરે પાકના સંપૂર્ણ નાશ અથવા તો પાકને થતા નુકસાનથી આર્થિક મદદ મળી શકશે.

પ્રિવેન્ટેડ સોવિંગ એન્ડ/પ્લાન્ટિંગ રિસ્ક :
નિર્ધારિત થયેલ જમીન ઉપર વાવણી કરવાની પ્રતિકૂળતા જોઈ અને રોપવામાં આવ્યા હોય ત્યારે તે જમીનના ઉત્પાદન ક્ષમતાના ૨૫ ટકા સુધીની રકમ વિમા દ્વારા મળી શકે. ખેતરમાં ઉભેલા પાક માટે અનિવાર્ય પ્રકારના પ્રતિકૂળ પરિબળોથી થતા નુકસાનને પહોંચી વળવા આ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે. જેવા કે દુષ્કાળ, સુકો, છોડના રોગો, કુદરતી આફતો, ભૂસ્ખલન, વીજળી પડવી, કરા પડવા, વાવાઝોડું વગેરે તથા અન્ય પ્રકારના વાવાઝોડા પાકની લણણી બાદ થતા નુકસાન પાકની લણણી થયા પછી વધારેમાં વધારે બે અઠવાડિયા સુધી પાકને જો કોઈ નુકસાન થાય તો તેના વળતરની જોગવાઈ આ યોજનામાં છે.

પ્રાદેશિક આફતો:

પ્રદેશ પ્રાદેશિક આફતો જેવી કે ભૂસ્ખલન, કોઈ પ્રાકૃતિક પક્ષીઓના ટોળા અથવા જીવ જંતુઓના ટોળાથી થતા નુકસાન માટે નિયત કરેલા પ્રદેશમાં આવતી ખેતીવાડીની જમીનને તેનો લાભ મળી શકે.

હપ્તાના દર:

પાક ખેડૂત દ્વારા  ભરવા યોગ્ય મહત્તમ ચાર્જ
1. ખરીફ સીઝન – અનાજ અને તેલીબિયાના પાકો ૨% કે SI દરમાંથી જે ઓછુ હોઈ તે
2. રવિ પાક – અનાજ અને તેલીબિયાના પાકો ૧.૫% કે SI દરમાંથી જે ઓછુ હોઈ તે
3. રવિ અને ખરીફ પાકો – વાર્ષિક વેચાણ/વાર્ષિક હોર્ટીકલ્ચર પાક ૫% કે SI દરમાંથી જે ઓછુ હોઈ તે

મદદની સમયમર્યાદા ભાગની કિંમતના સો ટકા જેટલુ વળતર આ યોજનામાં મળવાપાત્ર નથી. પાકની વાવણી અને વેચાણની શક્યતાઓ જાણી અને ખેતી ખર્ચ ગણવામાં આવશે. ૭૦ ટકા એટલે હાઈએસ્ટ, ૮૦% એટલે મોડરેટ, અને ૯૦% એટલે લો રિસ્ક, એમ ત્રણ પ્રકારના લિસ્ટમાં ઇન્સ્યોરન્સને મુકવામાં આવશે.

કોણ કોણ અરજી કરી શકે? :

જે ખેડૂત મિત્રોએ આર્થિક સંસ્થાઓ પાસેથી સીઝનલ એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ માટેની જે લોન લીધી હોય છે. તે તમામ ખેડૂત મિત્રો આના માટે અરજી કરી શકે. અર્થાત જે લોકોને નોટિસ મળવાપાત્ર છે. તેમને આ વીમો ફરજિયાત મળશે, પોતાની ઇચ્છા મુજબ તેમાંથી છૂટ મેળવી શકાય છે.

કેવી રીતે અરજી કરવી? :

નોંધણી માટેની સમય મર્યાદા ખરીફ પાક માટે એપ્રિલથી જુલાઇ અને રવિ પાર્ક માટે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી. આ વીમા માટે નોંધણી કરી શકાય. એવી સમયમર્યાદા રાખવામાં આવી છે. આ સમયમર્યાદા જુદાજુદા ક્ષેત્રના બેંકના લોનના કાર્ય કાળને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ખેડૂત મિત્રો ઓનલાઇન પણ પાક ધિરાણ માટે અરજી કરી શકે છે. તેના માટે લીંક ઉપર ક્લિક કરો https://pmfby.gov.in/.

જરૂરી દસ્તાવેજો:

  • રેકોર્ડ ઓફ રાઈટ
  • જમીનની માલિકી નું પ્રમાણપત્રો
  • સંપર્ક માટે લાગતા વળગતા દસ્તાવેજો
  • કરારની માહિતી માટેના દસ્તાવેજો
  • રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત કરેલ અન્ય દસ્તાવેજો

મહત્વની માહિતી અને સંપર્ક કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો https://pmfby.gov.in/

ઓફિશિયલ વેબસાઇટ યોજના માટેની સુચનાઓ https://pmfby.gov.in/pdf/Revised_Operational_Guidelines.pdf