DESCRIPTION – Rs. 1.70 Lakh Crore relief package for the poor to help them fight the battle against COVID – 19.

NATURE OF ASSISTANCE – 80 crore poor people given benefit of 5 kg wheat or rice per person for next 3 months, 1 kg pulses for each household for free every month for the next 3 monthS,  20 crore women Jan Dhan account holders get Rs 500 per month for next 3 months, Gas cylinders, free of cost, provided to 8 crore poor families for the next 3 months, Ex-gratia of Rs 1,000 to 3 crore poor senior citizen, poor widows and poor Divyang, Limit of collateral free lending to be increased from Rs 10 to Rs 20 lakhs for Women Self Help Groups supporting 6.85 crore households. District Mineral Fund (DMF) to be used for supplementing and augmenting facilities of medical testing, screening etc.

WHO CAN APPLY – Free food grains and cash payment to women and poor senior citizens and farmers.

HOW TO APPLY – Direct benefit transfer, i.e. transfer that ensures that the amount is directly credited into the account of the beneficiary.

All an applicant has to do is open a Jan Dhan Account in any bank that has been authorised by the Reserve Bank of India. As the applicant furnishes income documents, they will be screened and if the applicant is confirmed to be eligible, he/she will receive benefits of the scheme.

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
covid-19 સામે લડવા માટે સરકારશ્રીએ ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
આ યોજના અંતર્ગત 80 કરોડ ગરીબ લોકોને વ્યક્તિદીઠ પાંચ કિલો ઘઉં અને ચોખા આવનારા ત્રણ મહિના સુધી મળશે. અગાઉ ત્રણ મહિના સુધી 20 કરોડ સ્ત્રીઓને તેમના જન ધન ખાતામાં દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે. આઠ કરોડ ગરીબ કુટુંબોને આવનાર ૩ મહિના માટે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. તદુપરાંત આવનારા ત્રણ મહિના માટે ૧૦૦૦ થી ત્રણ કરોડ ગરીબ વૃદ્ધો ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગ ધરાવતા વ્યક્તિઓને આર્થિક મદદ કરવામાં આવશે. જીલ્લા મિનરલ ફંડને મેડિકલ ટેસ્ટિંગ અને સ્ક્રિનિંગ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં વાપરવામાં આવશે.

કોણ કોણ અરજી કરી:
શકે ગરીબ વૃદ્ધો અને ખેડૂતો મફત અનાજ અને રોકડ રકમ મેળવવા માટે આ યોજનાનો લાભ લઇ શકે.

કેવી રીતે અરજી કરવી:
આ યોજના અંતર્ગત બેંકમાં ખાતા ધરાવનાર અરજદારોને પોતાના ખાતામાં સીધી રોકડ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે માત્ર બેંકમાં જઈ અને પોતાનું જન ધન ખાતુ ખોલાવવાનું રહેશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ ખાતામાં ઉપર દર્શાવેલ રકમ સમયસર જમા થશે. નેશનલ લોન વીજ વર્ણન ન્યુનત્તમ વળતરનું વૈશ્વિકીકરણ કરી અને સમયસર વેતન મળે તે માટે મજૂરોને સુબદ્ધ કરવા અને હાલમાં માત્ર 30% મજૂરોને જ ન્યુનત્તમ વળતર મળી રહ્યું છે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
વેતનમાં મળતી સ્થાનિક અસમાનતાને દૂર કરી શકાય 2000 અને સત્તરમા નેશનલ floor લેવલ મિનિમમ વેજ એટલે કે ન્યુનત્તમ વળતર એક દિવસનું 176 નક્કી કરવામાં આવ્યું હતું.

કોણ કોણ અરજી કરી શકે:
છૂટી મજૂરી કરતા મજૂરો અને ચોક્કસ પ્રકારની મજૂરી કરતા મજૂરો.