Description: is the flagship scheme of the Ministry of Skill Development & Entrepreneurship (MSDE) implemented by National Skill Development Corporation. The objective of this Skill Certification Scheme is to enable a large number of Indian youth to take up industry-relevant skill training that will help them in securing a better livelihood. Individuals with prior learning experience or skills will also be assessed and certified under Recognition of Prior Learning (RPL).

Nature of Financial Assistance: Recognition of Prior learning, Imparting industry relevant skills

Who can Apply: School/college drop out; anyone can access

How to Apply: 

  • Firstly visit the official website at pmkvyofficial.org
  • At the homepage, click at the “Quick Links” section and then click at the “Skill India” link.
  • Afterwards, Skill India Portal which can even be accessed using the link https://www.skillindia.gov.in/
  • Accordingly, candidates can click at the “Register As a Candidate” link to open the PMKVY registration form for candidates 

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ મંત્રાલય તેમનો ખુબ મહત્વનો પ્રોજેક્ટ, આ યોજના સ્વરૂપે જાહેર કરેલ છે. આ યોજના અંતર્ગત એવું અપેક્ષિત છે કે, મોટા પ્રમાણમાં શિક્ષિત બેરોજગાર યુવાઓ ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરે અને પોતાનું જીવનધોરણ સુધારે. જે યુવાનો પાસે અગાઉથી કોઈ તાલીમ કે કૌશલ્યનું પ્રમાણપત્ર હશે તો તેમને રેકગ્નીશન ઓફ પ્રાયર લર્નિંગનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

કેવા પ્રકારની આર્થિક મદદ મળી શકે:
રેકગ્નીશન ઓફ પ્રાયર લર્નિંગનું પ્રમાણપત્ર અને ઉદ્યોગ માટે યોગ્ય કૌશલ્ય.

કોણ કોણ અરજી કરી શકે:
કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે. જે લોકોએ અધવચ્ચેથી શાળાનું ભણતર છોડ્યું છે તે લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે.

કેવી રીતે અરજી કરવી:
સૌપ્રથમ માન્ય વેબસાઇટની મુલાકાત લો હોમ પેજ ઉપર ક્લિક. નામના ઓપ્શન ઉપર સ્કીલ ઇન્ડિયાની લીંક ઉપર ક્લિક કરો. ત્યારબાદ skill india portal ખુલશે અને તેની ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરો. ત્યાં જોવા મળતા રજીસ્ટર કેન્ડિડેટ નામના વિકલ્પ ઉપર ક્લિક. કરો અને જરૂરી માહિતી ભરો.