Description: Pension scheme for small and marginal farmers. Under this scheme, the farmers will be required to make a monthly contribution of Rs 55 to 200, depending on their age of entry, in the Pension Fund till they reach the retirement date, 60 years. The Government will make an equal contribution of the same amount in the pension fund for the cultivators

Nature of Assistance: Assured pension of Rs. 3000/- month, Voluntary and Contributory Pension Scheme, Matching Contribution by the Government of India

Who can Apply: Small and marginal farmers. Those who are under the age of 18-40 years are eligible for the scheme, Cultivable land up to 2 hectares as per land records of the concerned State/UT.

How to Apply: The Eligible SMFs desirous of joining the scheme shall visit nearest Common Service Centre (CSC) adhaar card and bank passbook is must, Initial contribution amount in cash will be made to the Village Level Entrepreneur (VLE), The VLE will key-in the Aadhaar number, Name of subscriber and Date of birth as printed on aadhaar card for authentication, The VLE will complete the online registration by filling up the details like Bank Account details, Mobile Number, Email Address, Spouse (if any) and Nominee details will be captured.

System will auto calculate monthly contribution payable according to age of the Subscriber, Subscriber will pay the 1st subscription amount in cash to the VLE. Enrolment cum Auto Debit mandate form will be printed and will be further signed by the subscriber. VLE will scan the same and upload it into the system.A unique Kisan Pension Account Number (KPAN) will be generated and Kisan Card will be printed.

Important Links and Contacts:  

https://krishijagran.com/agriculture-world/pm-kisan-maandhan-yojana-how-farmers-can-get-rs-3000-pension-per-month-check-eligibility-method-to-apply/

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: छोटे और सीमांत किसानों के लिए पेंशन योजना। इस योजना के तहत, किसानों को उनकी सेवानिवृत्ति की आयु 60 वर्ष होने तक पेंशन फंड में प्रवेश करने की उम्र के आधार पर 55 से 200 रुपये का मासिक योगदान करना आवश्यक होगा। सरकार काश्तकारों के लिए पेंशन फंड में समान राशि का समान योगदान करेगी

सहायता की प्रकृति: रुपये की आश्वासन पेंशन। 3000 / – महीना, भारत सरकार द्वारा स्वैच्छिक और अंशदायी पेंशन योजना, मिलान योगदान

कौन आवेदन कर सकता है: छोटे और सीमांत किसान जो 18-40 वर्ष से कम आयु के हैं वे योजना के लिए पात्र हैं, संबंधित राज्य / केंद्रशासित प्रदेश के भूमि रिकॉर्ड के अनुसार 2 हेक्टेयर तक की खेती योग्य भूमि।

आवेदन कैसे करें: इस योजना में शामिल होने के इच्छुक योग्य एसएमएफ निकटतम कॉमन सर्विस सेंटर (सीएससी) के आधार कार्ड और बैंक पासबुक पर जाएं, प्रारंभिक योगदान राशि नकद में ग्राम स्तर के उद्यमी (वीएलई) को दी जाएगी, वीएलई कुंजी करेगा -आधार नंबर, ग्राहक का नाम और जन्मतिथि जैसा कि प्रमाणीकरण के लिए आधार कार्ड पर छपा है, VLE बैंक खाता विवरण, मोबाइल नंबर, ईमेल पता, पति / पत्नी (यदि कोई हो और जैसे विवरण भरकर ऑनलाइन पंजीकरण पूरा करेगा) नामांकित विवरण कैप्चर किया जाएगा।

सिस्टम सब्सक्राइबर की आयु के अनुसार देय मासिक योगदान की गणना ऑटो करेगा, सब्सक्राइबर वीएलई को नकद में पहली सदस्यता राशि का भुगतान करेगा। नामांकन सह ऑटो डेबिट जनादेश प्रपत्र मुद्रित किया जाएगा और आगे ग्राहक द्वारा हस्ताक्षरित किया जाएगा। VLE उसी को स्कैन करेगा और सिस्टम में अपलोड करेगा। एक अद्वितीय किसान पेंशन खाता संख्या (KPAN) उत्पन्न की जाएगी और किसान कार्ड प्रिंट किया जाएगा।

महत्वपूर्ण लिंक और संपर्क: https://krishijagran.com/agriculture-world/pm-kisan-maandhan-yojana-how-farmers-can-get-rs-3000-pension-per-month-check-eligibility-method-to-apply/

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:

નાના અને માર્જિનલ ખેડૂતો માટે આ  એક પેન્શનની યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતે આ યોજનામાં જોડાય ત્યારે તેમની ઉંમર પ્રમાણે દર મહિને રૂપિયા ૫૫ થી ૨૦૦ સુધી ૬૦ વર્ષની વય મર્યાદા સુધી જમા કરાવવાના રહેશે. સરકાર ખેડૂત દ્વારા જમા કરાવેલ રકમ જેટલા બીજા રૂપિયા જમા કરાવી નિવૃત્તિ સમયે તેમને પરત કરશે.

કેવા પ્રકારની મદદ મળી શકે?:

ભારત સરકારના પેન્શન યોજના અનુસાર દરેક વ્યક્તિને માસિક ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળી શકશે.

કોણ કોણ અરજી કરી શકે?

૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના નાના અને મધ્યમ ખેડૂતો તથા સુધી ખેતીની જમીન માલિકી ધરાવતા ખેડૂતો.

કેવી રીતે અરજી કરી શકાય?

લાયકાત ધરાવતા ખેડૂત નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ અને આ યોજના વિશેની માહિતી અને અરજી કરી શકશે. આ અરજી માટે આધારકાર્ડ અને બેંક પાસબુક જરૂરી છે. શરૂઆતમાં વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર આધાર નંબર પ્રમાણે એક એન્ટ્રી કરી આપશે. તેમાં આધારકાર્ડમાં જણાવેલ જન્મ તારીખ માન્ય રાખવામાં આવશે. અને તેને આગળ પ્રમાણભૂત કરવા માટે મોકલી આપવામાં આવશે. ત્યારબાદ અરજદારની બેંક ખાતા વિશેની માહિતી, મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ, પતિ અથવા પત્નીનું નોમિનેશન વગેરે માહિતી લઈ અને તેની ખરાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. જ્યારે સિસ્ટમમાં ઉપર દર્શાવેલી તમામ માહિતી નાખવામાં આવશે ત્યારે સિસ્ટમ પોતે જ માસિક હપ્તાની ગણતરી કરી અને પ્રથમ હપ્તાની રકમ જણાવશે. આ માહિતીને સ્કેન કરી અને કિસાન પેન્શન અકાઉન્ટ નંબર સાથે સિસ્ટમમા અપલોડ કરવામાં આવશે. અને તેમાંથી મળતી માહિતીની એક નકલ અરજદારને આપવામાં આવશે.

વધારે માહિતી માટે મહત્વની લીંક:
https://krishijagran.com/agriculture-world/pm-kisan-maandhan-yojana-how-farmers-can-get-rs-3000-pension-per-month-check-eligibility-method-to-apply/