Description: It is a Central Sector Scheme, which takes care of supplementing financial needs of small and medium farmers (SMF). The fund is directly transferred to the bank accounts of the beneficiaries

Nature of Assistance: A direct payment of Rs. 6000/year per family in three equal installments of Rs. 2000 each every four months

Who can Apply: All farmer families. Aadhar card is mandatory, the excluded members are:

  • All Institutional Land holders.
  • Farmer families in which one or more of its members belong to following categories
  • Former and present holders of constitutional posts
  • Former and present Ministers/ State Ministers and former/present Members of LokSabha/ RajyaSabha/ State Legislative Assemblies/ State Legislative Councils,former and present Mayors of Municipal Corporations, former and present Chairpersons of District Panchayats.
  • All serving or retired officers and employees of Central/ State Government Ministries /Offices/Departments and its field units Central or State PSEs and Attached offices /Autonomous Institutions under Government as well as regular employees of the Local Bodies

(Excluding Multi Tasking Staff /Class IV/Group D employees)

  • All superannuated/retired pensioners whose monthly pension is Rs.10,000/-or more

(Excluding Multi Tasking Staff / Class IV/Group D employees) of above category

  • All Persons who paid Income Tax in last assessment year
  • Professionals like Doctors, Engineers, Lawyers, Chartered Accountants, and Architects registered with Professional bodies and carried out profession by undertaking practices.

How to Apply: For registration: Approach local patwari/revenue officer/ Nodal officer (PM Kisan). Common service centers (CSCs) can be approached for registration

Bank account is essential

Important links and contacts: https://pmkisan.gov.in/home.aspx

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: यह एक केंद्रीय क्षेत्र की योजना है, जो छोटे और मध्यम किसानों (एसएमएफ) की वित्तीय जरूरतों को पूरा करने का ख्याल रखती है। फंड सीधे लाभार्थियों के बैंक खातों में स्थानांतरित किया जाता है.

सहायता की प्रकृति: रुपये का प्रत्यक्ष भुगतान। रुपये के तीन बराबर किश्तों में प्रति परिवार 6000 / वर्ष। हर चार महीने में 2000

कौन आवेदन कर सकता है: सभी किसान परिवार। आधार कार्ड अनिवार्य है,

अपवर्जित सदस्य हैं:

  • सभी संस्थागत भूमि धारक।
  • किसान परिवार जिसमें इसके एक या अधिक सदस्य निम्न श्रेणी के हैं
  • संवैधानिक पदों के पूर्व और वर्तमान धारक
  • पूर्व और वर्तमान मंत्रियों / राज्य मंत्रियों और लोक सभा / राज्यसभा के पूर्व / वर्तमान सदस्यों / राज्य विधानसभाओं / राज्य विधान परिषदों, पूर्व और वर्तमान नगर निगमों के महापौर, जिला पंचायतों के पूर्व और वर्तमान अध्यक्ष।
  • केंद्रीय / राज्य सरकार के मंत्रालयों / कार्यालयों / विभागों और इसकी फील्ड इकाइयों के सभी सेवारत या सेवानिवृत्त अधिकारी और कर्मचारी केंद्रीय या राज्य सार्वजनिक उपक्रम और संलग्न कार्यालय / स्वायत्त संस्थान और सरकार के अधीन स्थानीय निकाय के नियमित कर्मचारी
  • (मल्टी टास्किंग स्टाफ / चतुर्थ श्रेणी / समूह डी कर्मचारियों को छोड़कर)
  • सभी रिटायर्ड पेंशनर्स जिनकी मासिक पेंशन रु। 10,000 / – अधिक है
  • (उपरोक्त श्रेणी के मल्टी टास्किंग स्टाफ / चतुर्थ श्रेणी / समूह डी कर्मचारियों को छोड़कर)
  • अंतिम मूल्यांकन वर्ष में आयकर का भुगतान करने वाले सभी व्यक्ति
  • डॉक्टर्स, इंजीनियर्स, वकील, चार्टर्ड अकाउंटेंट और आर्किटेक्ट जैसे पेशेवर पेशेवर निकायों के साथ पंजीकृत होते हैं और अभ्यास करते हैं।

आवेदन कैसे करें: पंजीकरण के लिए: स्थानीय पटवारी / राजस्व अधिकारी / नोडल अधिकारी (पीएम किसान)। पंजीकरण के लिए सामान्य सेवा केंद्रों (सीएससी) से संपर्क किया जा सकता है

बैंक खाता आवश्यक है

महत्वपूर्ण लिंक और संपर्क:  https://pmkisan.gov.in/home.aspx

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:

આ કેન્દ્રે બહાર પડેલી યોજના છે. નાના અને માધ્યમ વર્ગના ખેડૂતોને ખેતીના સામાનની ખરીદીમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટેની આ યોજના છે. આ યોજના અંતર્ગત આર્થિક મદદની રકમ ખેડુતના ખાતામાં સીધીજ જમા કરાવવામાં આવે છે.

કેવા પ્રકારની મદદ મળી શકે?

દરેક ૪ મહીને રૂપિયા ૨૦૦૦ સીધા ખાતામાં જમા થશે અને આમ એક વર્ષમાં કુલ રૂપિયા ૬૦૦૦ એક ખેડુત કુટુંબને મળવાપાત્ર છે.

કોણ કોણ અરજી કરી શકે?

તમામ ખેડૂતો જેમની પાસે આધાર કાર્ડ છે.

  • તમામ સંસ્થાકીય જમીન ધારકો
  • ખેડૂત કુટુંબમાં કે જેમાં એક કે તેથી વધારે સભ્યો નિમ્નલિખિત કેટેગરીમાં આવે છે
  • ભૂતપૂર્વ કે વર્તમાન બંધારણીય હોદ્દો ધરાવતા અરજદારો
  • રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ કે વર્તમાનમાં કાર્યરત કર્મચારી (મલ્ટીટાસ્કીંગ સ્ટાફ અને D સ્ટાફને આમાંથી બાકાત રાખવામાં આવે છે)
  • ૧૦,૦૦૦ થી વધારે પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકોને આમાં સામેલ કરવામાં આવે છે
  • છેલ્લા આર્થિક વર્ષમાં ઇન્કમ ટેક્સ ભરનાર તમામને આ યોજનાનો લાભ મળી શકે છે
  • તમામ કર્મચારીઓ જેવા કે ડોક્ટર, એન્જીનીયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ જેમને પોતાના વ્યવસાયનું યોગ્ય રીતે સ્વીકૃત એજન્સીમાં નોંધણી કરાવી છે, તે તમામને આ યોજનાનો લાભ મળવા પત્ર છે.

કેવી રીતે અરજી કરી શકાય? :

નોંધણી માટે: સંપર્ક કરો સ્થાનિક પટવારી/તલાટી/નોડલ ઓફિસરને (PM કિસાન), કોમન સર્વિસ સેન્ટર, (CSC). બેંકમાં ખાતું હોવું અનિવાર્ય શરત છે.

જાણકારી માટે ઉપયોગી લીંક:
 https://pmkisan.gov.in/home.aspx