Description: PMMSY is an umbrella scheme with 2 separate Components and total budget allocation of Rs. 20,000 crores.

  • Central Sector Scheme
  •  Central Sponsored Scheme
  • Beneficiary oriented
  • Non- Beneficiary Oriented

Nature of Assistance:

Under PMMSY, aid and assistance is provided for the following :

  •     Enhancement of production and productivity
  •     Fisheries Management and Regulatory Framework
  •     Infrastructure and Post Harvest management.

 

Objective Of The Scheme:

(a) Harnessing of fisheries potential in a sustainable, responsible, inclusive and equitable manner

(b) Enhancing of fish production and productivity through expansion, intensification, diversification and productive utilization of land and water (c) Modernizing and strengthening of value chain – post-harvest management and quality improvement

(d) Doubling fishers and fish farmers incomes and generation of employment

(e) Enhancing contribution to Agriculture GVA and exports

(f) Social, physical and economic security for fishers and fish farmers

(g) Robust fisheries management and regulatory framework

Implementing Agencies:

1. Central government and its entities including national fisheries development board, 

2. States/UT governments and their entities, States fisheries development board,

3. Any other end implementing Agencies decided by department of fisheries

Target Group/Beneficiaries: 

  • Fishers
  • Fish farmers
  • The Fish workers and Fish vendors
  • Fisheries Development corporations
  • Self Help Groups (SHGs)/Joint Liability Groups (JLGs) in fisheries sector
  • Fisheries cooperatives
  • Fisheries Federations
  • Entrepreneurs and private firms
  • Fish Farmers Producer Organizations/Companies (FFPOs/Cs)
  • SCs/STs/Women/Differently abled persons

Pattern of Assistance/Funding: 

Who can Apply: All farmer families. Aadhar card is mandatory, the excluded members are:

How to Apply:

There is no specific registration procedure which is announced by the government of India to apply for the scheme but as soon as the detail application procedure is out we will inform you through this website only.

Documents Required: http://dof.gov.in/sites/default/filess/Book_PMMSY_Framework%2826.05.20%29_0.pdf

Important links and contacts: www.dof.gov.in

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: PMMSY 2 अलग-अलग अवयवों के साथ एक छाता योजना है और कुल बजट आवंटन रु 20,000 करोड़।

  • केंद्रीय क्षेत्र योजना
  • केंद्रीय प्रायोजित योजना
  • लाभार्थी उन्मुख
  • गैर-लाभार्थी उन्मुख

सहायता की प्रकृति:

PMMSY के तहत, सहायता और सहायता निम्नलिखित के लिए प्रदान की जाती है:

  • उत्पादन और उत्पादकता में वृद्धि
  • मत्स्य प्रबंधन और नियामक ढांचा
  • इंफ्रास्ट्रक्चर और पोस्ट हार्वेस्ट मैनेजमेंट।

कार्यान्वयन एजेंसियां:

  1. केंद्र सरकार और उसकी संस्थाएँ जिनमें राष्ट्रीय मत्स्य विकास बोर्ड शामिल हैं,
  2. राज्य / केंद्रशासित प्रदेश सरकारें और उनकी इकाइयाँ, राज्य मत्स्य विकास बोर्ड,
  3. मत्स्य पालन विभाग द्वारा तय की गई कोई अन्य अंतिम कार्यान्वयन एजेंसियां

लक्षित समूह / लाभार्थी:

  • मछुआरे
  • मछली किसान
  • मछली श्रमिकों और मछली विक्रेताओं
  • मत्स्य विकास निगम
  • मत्स्य पालन क्षेत्र में स्वयं सहायता समूह (SHGs) / संयुक्त देयता समूह (JLGs)
  • मत्स्य सहकारिता
  • मत्स्य पालन संघ
  • उद्यमी और निजी फर्म
  • मछली किसान उत्पादक संगठन / कंपनियाँ (FFPOs / Cs)
  • एससी / एसटी / महिला / अलग-अलग विकलांग व्यक्ति

सहायता / वित्त पोषण का पैटर्न: कौन आवेदन कर सकता है: सभी किसान परिवार। आधार कार्ड अनिवार्य है, अपवर्जित सदस्य हैं: -आवेदन कैसे करें:कोई विशिष्ट पंजीकरण प्रक्रिया नहीं है जिसे भारत सरकार द्वारा योजना के लिए आवेदन करने की घोषणा की गई है, लेकिन जैसे ही विस्तार आवेदन प्रक्रिया समाप्त होगी, हम आपको केवल इस वेबसाइट के माध्यम से सूचित करेंगे।

आवश्यक दस्तावेज़: http://dof.gov.in/sites/default/filess/Book_PMMSY_Framework%2826.05.20%29_0.pdf

महत्वपूर्ण लिंक और संपर्क:  www.dof.gov.in

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:

PMMSY એ એક ખુબજ બૃહદ યોજના છે, જેના બે ભાગ છે અને આ યોજનાનું કુલ બજેટ રૂપિયા ૨૦,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યું છે.

  • સેન્ટ્રલ સેક્ટર સ્કીમ
  • સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ
  • લાભાર્થીઓ આધારિત
  • બિન-લાભાર્થીઓ આધારિત

કેવા પ્રકારની મદદ મળી શકે?

PMMSY અંતર્ગત નીચે દર્શાવેલ બાબતો માટે મદદ મળી શકે:

  • ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટે
  • ફિશરીઝ મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક

યોજનાના હેતુઓ:

૧) સક્ષમ અને સબળ મત્સ્ય ઉદ્યોગોને યોગ્ય દિશામાં આગળ વધારી ઉત્પાદન વધારવામાં મદદ કરાવી.

૨) જમીન અને પાણીના ઉત્તમ ઉપયોગ દ્વારા માછલીઓનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવી અને તેનું વિકેન્દ્રીકરણ કરવું.

૩) મત્સ્ય ઉત્પાદનમાં ગુણવત્તાસભર બદલાવો લાવી તેનું અધતન ઔધોગીકરણ કરવું અને ગુણવત્તા સુધારવી.

૪) મસ્ત્યપાલકો અને માછલીઓનું સંવર્ધન કરી તેમની સંખ્યામાં બમણો વધારો કરવો.

૫) કૃષિ GVA નિકાસની ગુણવત્તા અને જથ્થામાં વધારો કરવો.

૬) મત્સ્યપાલકોને સામાજિક, આર્થિક અને શારીરિક ટેકો આપવો.

૭) ઉત્તમ મત્સ્યપાલન અને મત્સ્યઉછેર કેન્દ્રો બનાવવાનું માળખું ઊભું કરવું.

કોણ યોજના બહાર પડે છે:

  1. કેન્દ્રિય સરકાર અને તેને સંલગ્ન નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ.
  2. રાજ્ય સરકાર/કેન્દ્રશાશિત પ્રદેશ અને તેમને સંલગ્ન સંસ્થાઓ.
  3. ફિશરી વિભાગ દ્વારા નીમવામાં આવતી કોઈ પણ સરકારી સંસ્થા.

લાભાર્થીઓ:

  • માછીમાર
  • મત્સ્યઉછેર કેન્દ્રો
  • ફિશરી ડેવલોપમેન્ટ સાથે જોડાયેલી સંસ્થાઓ
  • ફીશરીના ક્ષેત્રે આત્મનિર્ભર એકમો (SHG) અને જોઈન્ટ લાઈબીલીટી ગ્રુપ્સ (JLG) વગેરે
  • મત્સ્ય સહકારી મંડળીઓ
  • ફિશરી ફેડરેશન
  • ખાનગી ઉદ્યોગ એકમો અને ઔધોગિક
  • ફીશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન/કંપની (FFPO)
  • SC/ST/સ્ત્રીઓ/વિકલાંગો

કોણ કોણ અરજી કરી શકે?

દરેક ખેડૂત કુટુંબ જેની પાસે આધાર કાર્ડ છે, તે આમાં અરજી કરી શકે છે.

કેવી રીતે અરજી કરી શકાય?:

હાલમાં ભારત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની અરજી કરવા બાબતે સૂચનાઓ અમોને આપવામાં આવી નથી, માટે જયારે અમોને સુચન વિષે કઈ પણ માહિતી પ્રાપ્ત થશે કે અમે તમને આ વેબસાઈટ પર જરૂર થી જણાવી આપશું.

જાણકારી માટે ઉપયોગી લીંક: http://dof.gov.in/sites/default/filess/Book_PMMSY_Framework%2826.05.20%29_0.pdf