Description: Helping MSMEs by way of financing the purchase of Raw Material (Both indigenous & imported). This gives MSMEs the opportunity to focus on manufacturing quality.

Nature of Assistance: Financial Assistance for procurement of Raw Material upto 180 days.
MSMEs helped to avail Economics of Purchases like bulk purchase, cash discount etc.

Who can Apply: Micro, Medium and Small Enterprises.

How to Apply: 1.Duly filled application form is to be submitted along with the Application at the bank (https://www.nsic.co.in/Schemes/Raw-Material-Against-BG.aspx)

2.Preliminary appraisal and Unit inspection is carried out by NSIC.
3.Sanction of Limit to the Unit.
4.Signing of agreement between NSIC and Unit.
5.Disbursement of assistance to the unit.

Documents:1.Identity – Aadhaar/ PAN

  1. Residence -Aadhaar/Voter Id
  2. Diff entries as per ownership of the enterprise
  3. Copy of UDyog Aadhaar Memorandum
  4. GST Registration Certificate

Important Links, Contacts: Application form: https://nsic.co.in/pdfs/RMA-APP-24062019.PDF

 

MSME Global Mart: http://www.msmemart.com/

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન :
એમ.એસ.એમ.ઈ દ્વારા કાચા માલની ખરીદી કરવામાં આર્થિક મદદ કરી શકાય. તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આમ કરવાથી એમ.એસ.એમ.ઈને ઉત્પાદનની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ થશે.

કેવા પ્રકારની મદદ મળી શકે :
૧૮૦ દિવસ સુધી કાચો માલ ખરીદવા માટે આર્થિક મદદ થઈ શકે. એમ.એસ એમ કાચો માલ ખરીદવા માટે આર્થિક મદદ ઉપરાંત ડિસ્કાઉન્ટ પણ આપશે.

કોણ કોણ અરજી કરી શકે : નાના, મધ્યમ અને મોટા કદના વેપારીઓ.

કેવી રીતે અરજી કરી શકાય:

૧. બેંકમાં યોગ્ય માહિતી સાથે ભરેલું અરજી ફોર્મ આપીને.

૨. એન એસ આઈ સી દ્વારા પ્રાથમિક અને યુનિટ ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

૩. ઉત્પાદન યુનિટની લિમિટ નક્કી કરવામાં આવશે.

૪. ઉત્પાદન યુનિટ અને એનઆઈસી વચ્ચે કરાર ઉપર હસ્તાક્ષર થશે.

૫. આર્થિક રકમ વડે મદદ થશે.

જરૂરી દસ્તાવેજો :
૧. આધારકાર્ડ પાનકાર્ડ, ૨. રહેઠાણની વિગત માટે આધારકાર્ડ, વોટર આઇડી, કારખાનાની માલિકી ધરાવતા દસ્તાવેજો, ઉદ્યોગ આધાર મેમોરેન્ડમની એક નકલ, જીએસટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.

મહત્વની લિંક અને સંપર્ક માટે:
https://nsic.co.in/pdfs/RMA-APP-24062019.PDF

એમ.એસ.એમ. ગ્લોબલ માર્ટ:
http://www.msmemart.com/