Description: Restructured Weather Based Crop Insurance Scheme (WBCIS) aims to mitigate the hardship of the insured farmers against the likelihood of financial loss on account of anticipated crop loss resulting from adverse weather conditions relating to rainfall, temperature, wind, humidity, etc. 

Nature of Financial Assistance: 

Premium Rates

Crops Maximum Insurance Charges payable by the farmer (% of Sum Insured)
1. Kharif Season – Food & Oilseeds crops (all cereals, millets, & oilseeds, pulses) 2 % of SI or actuarial rate, whichever is less
2. Rabi Season – Food & Oilseeds crops (all cereals, millets, & oilseeds, pulses) 1.5 % of SI or actuarial rate, whichever is less
3. Rabi and Kharif Season – Annual Commercial/Annual Horticultural crops 5 % of SI or actuarial rate, whichever is less.

 

Who can Apply: 

Farmers covered – 

  •  All farmers including sharecroppers and tenant farmers growing the notified crops in the notified areas are eligible for coverage. However, farmers should have an insurable interest on the insured crop. The non-loanee farmers are required to submit necessary documentary evidence of land records and/or applicable contract/agreement details (in case of sharecroppers/tenant farmers).
  • All farmers availing Seasonal Agricultural Operations (SAO) loans from Financial Institutions (i.e. loanee farmers) for the crop(s) notified are covered on a compulsory basis.
  • The Scheme is optional for the non-loanee farmers. They can choose between WBCIS and PMFBY, and also the insurance company.
    Weather Perils : The major weather perils, which are deemed to cause adverse weather incidence leading to crop loss, will be covered under this Scheme:
  • Rainfall – Excess rainfall, Deficit Rainfall, Unseasonal Rainfall, Rainy days, Dry-spell and Dry days
  • Temperature– High temperature (heat), Low temperature
  • Relative Humidity
  • Wind Speed
  • A combination of the above weather perils
  • Hailstorm, cloud-burst will be covered as Add-on/Index-Plus products for those farmers who have already taken normal coverage under WBCIS

Only the adverse weather incidences which can cause substantial crop losses should be included, or the triggers identified in such a way that significant losses will be captured.

Risk period: The risk period would ideally be from the sowing period to the maturity of the crop. The risk period depending on the duration of the crop and weather parameters chosen could vary with individual crop and reference unit area and would be notified by SLCCCI before the commencement of the risk period.

How to Apply: The non-loanee farmers are required to submit the following documentary evidence of land records to avail the benefit of Weather Based Crop Insurance Scheme:

  • Records of Right (RoR)
  • Land possession Certificate (LPC)
  • Applicable contract documents
  • Agreement detail documents
  • Other documents notified by concerned State Government (in case of sharecroppers or tenant farmers).

The farmer can report crop loss and apply for insurance through the official website of PMFBY, Ministry of Agriculture and Farmer Welfare Department.

Important links and contacts: 

ICAN Scheme Mobile Card

Download Mobile card

પુનઃ પ્રસ્થાપિત હવામાન આધારિત પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં પાકમાં થતા નુકસાન માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. પાકને થતા આ પ્રકારના નુકસાનમાં હવામાનમાં ફેરફાર, વરસાદની અનિયમિતતા, તાપમાનમાં આવતા ફેરફાર, પવન ફૂંકાવાના કારણે પાકને થતું નુકશાન અને ભેજ આધારિત કેટલાક નુકસાનને સમાવિષ્ટ કરવામાં આવે છે.

કેવા પ્રકારની મદદ થઇ શકે?

ક્રમ પાક ખેડૂત દ્વારા  ભરવા યોગ્ય મહત્તમ ચાર્જ
1. ખરીફ સીઝન – અનાજ અને તેલીબિયાના પાકો ૨% કે SI દરમાંથી જે ઓછુ હોઈ તે
2. રવિ પાક – અનાજ અને તેલીબિયાના પાકો ૧.૫% કે SI દરમાંથી જે ઓછુ હોઈ તે
3. રવિ અને ખરીફ પાકો – વાર્ષિક વેચાણ/વાર્ષિક હોર્ટીકલ્ચર પાક ૫% કે SI દરમાંથી જે ઓછુ હોઈ તે

કોણ કોણ અરજી કરી શકે
દરેક ખેડૂત, દરેક ખેડૂત ભાગ્યા, દરેક ખેડૂત જે નિશ્ચિત કરેલ જમીનમાં નિશ્ચિત પ્રકારના પાક વાવે છે. તેમને આ યોજનાનો લાભ મળી શકે. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે પાક વિમો લીધેલ હોવો જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ લોન લીધેલા અને તેને સાબિત કરતા દસ્તાવેજી પુરાવાઓ જમા કરાવવાના રહેશે. જે ખેડૂતો સીઝનલ એગ્રીકલ્ચરલ ઓપરેશન અને આર્થિક સંસ્થાઓ પાસેથી પાક ધિરાણ લે છે. તેમના માટે આ યોજના ફરજીયાત છે. જે ખેડૂતોએ કોઈપણ પ્રકારની પાક ધિરાણ લોન લીધી નથી. તેમના માટે આ યોજના મરજિયાત છે. તેઓ પોતાના મત અનુસાર અન્ય પ્રકારના પાક વીમા પસંદ કરી શકે.

પાકને થતા નુકસાન આધારિત લોન :
આ યોજના અંતર્ગત પ્રતિકૂળ વાતાવરણ દ્વારા પાકને માઠી અસર માટે આ યોજના અસરકારક સાબિત થઈ શકે.

અતિવર્ષા, દુષ્કાળ, કમોસમી, વરસાદ, સૂકા, તાપમાન, વાતાવરણમાં અસહ્ય ગરમી અને નીચુ તાપમાન, સાપેક્ષ ભેજનું પ્રમાણ,પવનની ગતિ

ઉપર દર્શાવેલ તમામ પરિબળોનું એક સાથે આગમન

આ યોજનાના વળતરમાં વાવાઝોડું અને વાદળ ફાટવાથી થતા નુકસાન ભરપાઈ કરવા માટેની મદદ પણ મળી શકે.

આ યોજના અંતર્ગત માત્ર પ્રતિકૂળ આબોહવા અને વાતાવરણ દ્વારા પાકની ઉપજમાં સંપૂર્ણ ખોટ આવે ત્યારે મદદ મળી શકે.

યોજનાનો સમયગાળો

આ યોજના અંતર્ગત ખેતરમાં પાકના બીજ રોપણથી લઈ અને છોડ પરિપક્વ થાય ત્યાં સુધીનો રહેશે. આ નિયમ અનુસાર જુદા જુદા પ્રકારના પાકના, છોડના આ સમયગાળામાં વાતાવરણ આધારિત જુદા જુદા ફેરફારો હોઈ શકે. અને તે પ્રમાણે તે પાકના છોડનો રિસ્ક પિરિયડ ગણવામાં આવશે.

કેવી રીતે અરજી કરી શકાય?

જે ખેડૂત મિત્રો એ કોઈપણ પ્રકારની લોન લીધી નથી, તેમને જો આ યોજનાનો લાભ લેવો હોય તો નીચે જણાવેલ દસ્તાવેજી પુરાવાઓ વેધર ક્રોપ ઇન્શ્યોરન્સ યોજના અંતર્ગત જમા કરાવવાના રહેશે.

  • રેકોર્ડ ઓફ રાઈટ
  • લેન્ડ પેશન સર્ટિફિકેટ
  • સંપર્ક માટે યોગ્ય દસ્તાવેજો
  • કરારની માહિતી ધરાવતા દસ્તાવેજો
  • રાજ્ય સરકાર દ્વારા પ્રમાણભૂત કરેલા અન્ય દસ્તાવેજો

ખેડૂત પાકના સંપૂર્ણ નુકસાન બાબતે મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર ડિપાર્ટમેન્ટમાં ઓનલાઈન અરજી કરી અને નુકસાન માટે મદદ માગી શકે.