Description: To provide sustained employment for traditional industry artisans and rural entrepreneurs. To organize the traditional industries and artisans into clusters to make them competitive and provide support for their long term sustainability and economy of scale.

Nature of Assistance: Heritage Clusters (1000 – 2500 artisans) Budget Limit Rs 8.00 crore, Major Clusters (500 – 1000 artisans)Budget Limit Rs 3.00 crore, Mini – Clusters (Upto 500 artisans), Budget Limit Rs 1.50 crore

Who can Apply: Non-Government organizations (NGOs), institutions of the Central and State Governments and semi-Government institutions, field functionaries of State and Central Govt., Panchayati Raj institutions (PRIs), Private sector by forming cluster specific SPVs, Corporates and corporate Responsibility (CSR) foundations with expertise to undertake cluster development

How to Apply: Proposal form by implementing agency along with documents, Then Nodal agency reviews,Proposal Sent to MSME level,Document review Approved.

Important Links and Contacts: Registration: http://www.kviconline.gov.in/sfurtionline/

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: पारंपरिक उद्योग कारीगरों और ग्रामीण उद्यमियों के लिए निरंतर रोजगार प्रदान करना। पारंपरिक उद्योगों और कारीगरों को समूहों में व्यवस्थित करने के लिए उन्हें प्रतिस्पर्धी बनाने और उनके दीर्घकालिक स्थिरता और पैमाने की अर्थव्यवस्था के लिए समर्थन प्रदान करने के लिए।

सहायता की प्रकृति: हेरिटेज क्लस्टर (1000 – 2500 कारीगर) बजट की सीमा 8 करोड़ रुपये, मेजर क्लस्टर (500 – 1000 कारीगर) बजट की सीमा 3.00 करोड़ रुपये, मिनी – क्लस्टर (500 कारीगर), बजट की सीमा 1.50 करोड़ रुपये

कौन आवेदन कर सकता है: गैर-सरकारी संगठन (एनजीओ), केंद्र और राज्य सरकारों के संस्थान और अर्ध-सरकारी संस्थान, राज्य और केंद्र सरकार के क्षेत्र कार्यवाहक।, पंचायती राज संस्थान (पीआरआई), निजी क्षेत्र में क्लस्टर विशिष्ट एसवी, कॉर्पोरेट्स का गठन करके। और क्लस्टर विकास के लिए विशेषज्ञता के साथ कॉर्पोरेट जिम्मेदारी (सीएसआर) नींव

आवेदन कैसे करें: दस्तावेजों के साथ एजेंसी को लागू करके प्रस्ताव प्रपत्र, फिर नोडल एजेंसी की समीक्षा, प्रस्ताव एमएसएमई स्तर पर भेजा गया, दस्तावेज को मंजूरी दी गई।

महत्वपूर्ण लिंक और संपर्क:  http://www.kviconline.gov.in/sfurtionline/

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:
આ યોજનાનો મૂળભૂત હેતુ પરંપરાગત ઉદ્યોગોમાં નિયમિત રોજગાર ઊભો કરવાનો છે. આનાથી કારખાનાઓમાં કામ કરતા કારીગરોને લાભ થઈ શકે છે. આ યોજનામાં કારખાનાઓમાં કામ કરતા કારીગરોને એક જૂથ કરી અને તેમને કામ કરવા માટે સક્ષમ બનાવી તેમની રોજગાર લાંબા સમય સુધી ટકી રહે તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

કેવા પ્રકારની મદદ મળી શકે :
હેરિટેજ ક્લસ્ટર – ૧૦૦૦ થી ૫૦૦૦સુધીના કારીગરો માટે રૂપિયા ૮ કરોડ, મેજર ક્લસ્ટર-૫૦૦ થી ૧૦૦૦ સુધીના કારીગરો માટે ત્રણ કરોડ, મીની ક્લસ્ટર-૫૦૦ સુધીના કારીગરો માટે દોઢ કરોડ.

કોણ કોણ અરજી કરી શકે :
કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંસ્થાઓ અર્ધસરકારી સંસ્થાઓ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓ, પંચાયતી રાજની સંસ્થાઓ, મજૂરોનું એકજૂથ ભેગુ કરી અને ખાનગી સંસ્થાઓ પણ આમાં અરજી કરી શકશે, આ સંસ્થાઓ પાસે કારીગરોને એકજૂથ કરવાની અને જાળવી રાખવાની આવડત હોવી અનિવાર્ય છે,

કેવી રીતે અરજી કરી શકાય:
જરૂરી દસ્તાવેજો સાથેની એક અરજી નોડલ એજન્સીના રીવ્યુ ત્યારબાદ એમ એસએમસીને આ અરજી રવાના કરવામાં આવશે અને ત્યાં દસ્તાવેજોની ખરાઇ કરી અરજી સ્વીકારવામાં આવશે.

માહિતી અને સંપર્ક માટે મહત્વની લીંક:
http://www.kviconline.gov.in/sfurtionline/