Description: National scheme for training rural youth for self employment. To provide rural youth (18-35 years) from families below the poverty line with training and technical skills to enable them to take up self-employment in agriculture, industry, services and business activities. Training is perceived not only in terms of provision of physical skills. But also change in attitude, enhancement of motivation and skills in human relations etc., are also ought to be imparted. Self-employment is defined as gainful employment on a full time basis which results in income which is sufficient for the family of the youth to cross the poverty line.

Nature of Assistance: Training in traditional skills

Who can Apply: BPL households, Priority should be given to members of SC’s and ST’s.
• At least 1/ 3 of candidates should be women.
• Preference should be given to persons who have completed the 12 month course under the national Adult Education programme.

How to Apply: The Block Development Officer invites applications from youth in the area and the beneficiaries are generally identified through a baseline household survey.


Important Links and Contact:

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: ग्रामीण युवाओं को स्वरोजगार के लिए प्रशिक्षित करने की राष्ट्रीय योजना। ग्रामीण युवाओं (18-35 वर्ष) को प्रशिक्षण और तकनीकी कौशल के साथ गरीबी रेखा से नीचे वाले परिवारों से कृषि, उद्योग, सेवाओं और व्यावसायिक गतिविधियों में स्वरोजगार करने में सक्षम बनाने के लिए। प्रशिक्षण न केवल शारीरिक कौशल के प्रावधान के संदर्भ में माना जाता है। लेकिन दृष्टिकोण में परिवर्तन, प्रेरणा और मानव संबंधों में कौशल आदि में भी परिवर्तन किया जाना चाहिए। स्व-रोजगार को पूर्णकालिक आधार पर लाभकारी रोजगार के रूप में परिभाषित किया गया है, जिसके परिणामस्वरूप आय होती है जो युवाओं के परिवार के लिए गरीबी रेखा को पार करने के लिए पर्याप्त है।

सहायता की प्रकृति: पारंपरिक कौशल में प्रशिक्षण

कौन कर सकता है आवेदन: बीपीएल परिवारों, एससी और एसटी के सदस्यों को प्राथमिकता दी जानी चाहिए।

  • उम्मीदवारों में से कम से कम 1/3 महिलाएं होनी चाहिए।
  • वरीयता उन लोगों को दी जानी चाहिए जिन्होंने राष्ट्रीय वयस्क शिक्षा कार्यक्रम के तहत 12 महीने का पाठ्यक्रम पूरा किया है।

आवेदन कैसे करें: खंड विकास अधिकारी क्षेत्र के युवाओं से आवेदन आमंत्रित करता है और लाभार्थियों की पहचान आम तौर पर एक आधारभूत घरेलू सर्वेक्षण के माध्यम से की जाती है।

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:
આ યોજના અંતર્ગત રાષ્ટ્રમાં ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા યુવાનોને સ્વરોજગાર માટે તાલીમબદ્ધ કરવામાં આવશે. ગરીબી રેખા નીચે જીવતા ગરીબ ગ્રામીણ કુટુંબોના યુવાનો ૧૮ થી ૩૫ વર્ષ સુધીના માટે સ્વરોજગાર ઊભું કરવા માટે તેમને જુદા જુદા કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે. જેની મદદથી તેઓ ખેતીવાડી, કારખાનાઓ, વ્યાપારની અન્ય પ્રકારની પ્રવૃતિઓ કરવા માટે સક્ષમ બની શકે. આ યોજનામાં માત્ર શારીરિક તાલીમ જ આપવામાં આવતી નથી પરંતુ માનવ સંસાધનોના ઉપયોગને લગતી બૌદ્ધિક તાલીમ અને દ્રષ્ટિકોણ વિકસાવવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આપવામાં આવતી તાલીમમાં યુવાઓને આત્મનિર્ભર અને સ્વયં સ્વરોજગાર બનવા માટે કટિબદ્ધ કરવામાં આવે છે. જેના કારણે તેઓ ફૂલ ટાઇમ રોજગાર ઊભો કરી અને ગરીબી રેખાથી ઉપર જીવન જીવી શકે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
પરંપરાગત કૌશલ્યોની તાલીમ મળી શકે.

કોણ કોણ અરજી કરી શકે:
ગરીબી રેખા નીચે જીવતા તમામ ગ્રામીણ યુવાનો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનોને અગ્રીમતા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછું ત્રીજા ભાગના તાલીમાર્થીઓ સ્ત્રી તાલીમાર્થીઓ રહેશે. જે યુવાનોએ બાર મહિનાનો નેશનલ એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ પૂરો કર્યો હશે, તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી :
મોટાભાગે બ્લોગ ડેવલોપમેન્ટ ઓફિસર તેના વિસ્તારમાંથી આ યોજના માટે યુવાનો પાસેથી અરજી સ્વીકારતા આવતા હોય છે અને તે બેઈસ લાઈન હાઉસહોલ્ડ સર્વે આધારિત યુવાનોની અરજી પસંદ કરતા હોય છે