Description: Aims to safeguard the health of women & children by providing them with a clean cooking fuel – LPG, so that they don’t have to compromise their health in smoky kitchens or wander in unsafe areas collecting firewood.
Nature of Assistance: LPG Connection is released in the name of adult woman of the BPL Family, subject to the condition that no LPG connection exists in the name of any family member of the household
Who can Apply:
- SC/ ST households
- Antyodaya card holders/BPL
- Forest dwellers
- No prior LPG connection
- The customer bears the cost of Hot plate and purchase of the first refill. The customers have option to take it on loan basis from zero interest rate
How to Apply: Women of BPL household apply for a new LPG connection to the nearest LPG distributor. Aadhar and Jan dhan bank account are mandatory
Important links and contacts: https://pmuy.gov.in/about.html
ICAN Scheme Mobile Card
Download Mobile card
विवरण: महिलाओं और बच्चों के स्वास्थ्य की सुरक्षा के लिए उन्हें एक स्वच्छ खाना पकाने वाला ईंधन – एलपीजी प्रदान करके, ताकि उन्हें धुआँदार रसोई में अपने स्वास्थ्य से समझौता न करना पड़े या जलाऊ लकड़ी इकट्ठा करने वाले असुरक्षित क्षेत्रों में भटकना न पड़े।
सहायता की प्रकृति: बीपीएल परिवार की वयस्क महिला के नाम पर एलपीजी कनेक्शन जारी किया जाता है, इस शर्त के अधीन कि परिवार के किसी भी परिवार के सदस्य के नाम पर एलपीजी कनेक्शन मौजूद नहीं है
कौन आवेदन कर सकता है:
- एससी / एसटी घराने
- अंत्योदय कार्ड धारक / बी.पी.एल.
- वनवासी
- कोई पूर्व एलपीजी कनेक्शन नहीं
ग्राहक हॉट प्लेट और पहली रीफिल की खरीद का खर्च वहन करता है। ग्राहकों के पास शून्य ब्याज दर से ऋण के आधार पर इसे लेने का विकल्प है
आवेदन कैसे करें: बीपीएल घर की महिलाएं निकटतम एलपीजी वितरक के लिए नए एलपीजी कनेक्शन के लिए आवेदन करती हैं। आधार और जनधन बैंक खाता अनिवार्य है
ICAN योजना मोबाइल कार्ड
मोबाइल कार्ड डाउनलोड करें
વર્ણન:
અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને સારા પ્રકારની ગુણવત્તાવાળુ ભોજન મળી રહે તેના માટે આ યોજના જાહેર કરવામાં આવી છે.
કેવા પ્રકારની મદદ થઈ શકે:
આ યોજનામાં રૂપિયા ત્રણના ૧ કિલો ચોખા, રૂપિયા બેમાં ૧ કિલો ઘઉં અને રૂપિયા એકમાં અન્ય અનાજ મળી રહે છે. દર મહિને એક વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આવા નજીવા ભાવે મળી રહેશે. અંત્યોદય યોજના અંતર્ગત એક ઘરને ૩૫ કિલો રાશન મળશે. જેમાં ૧ કિલો ચોખા અને એક કિલો ઘઉં રૂપિયા બે અને ૩ એમ ભાવે મળી રહેશે.
કોણ કોણ અરજી કરી શકે:
દરેક રાજ્યને ગરીબ કુટુંબો માટે ગરીબી રેખાના નિર્ધારિત નિયમો હોય છે. આ ગરીબી લાઇન નીચે જીવતા દરેક ઘરમાં આ યોજનાનો લાભ મળી શકે.
કઈ રીતે અરજી કરવી : રેશનકાર્ડ માટે રાજ્યના ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરો. અરજદારે અરજી કરતી વખતે નોંધણી ફી ભરવાની આવશ્યક છે. એકવાર અરજી જમા કરાવ્યા બાદ એ અરજીને ખરાઈ કરવા માટે મોકલવામાં આવશે. આ અરજીની ખરાઇ કરશે, તે આ અરજીને આગળ ઉપર મોકલી આપશે. આ પ્રકારના ખરાઇની પ્રક્રિયા મોટાભાગે અરજી જમા કરાવ્યાના ૩૦ દિવસની અંદર થશે.
જરૂરી દસ્તાવેજો
સંપૂર્ણ માહિતી સાથે ભરેલું અરજી પત્ર
ઓળખ પત્ર
અરજદારનું હાલનું સરનામું