Description- The main objective of this scheme is to make the youth of the state self-dependent. This Scheme helps them to change their Daily Life style.

Nature of assistance- To avail the benefit of this scheme, the general category beneficiaries will have to deposit 10 percent of the project cost and the SC / ST / OBC, minority, women and disabled candidates 5 percent. According to the plan, the government will provide a margin of 25 percent of the cost of any project. If the venture is run successfully for 2 years after the start of the venture, then the loan provided by the government will be converted into a grant.

 Who can apply- Bona Fide/Residence certificate: – To get the benefit of this scheme, it is mandatory that the applicant is a resident of Uttar Pradesh, for which they have to submit residence proof. Other State Residents are not allowed to take advantage of this Yojana.

Age Criteria: – To Take Benefit of UP Mukhyamantri Yuva Swarozgar Yojana applicant age should be in between 18 to 40 Year Old. More or less than that is not acceptable.

Bank Defaulter – He should not be a defaulter of any bank.
Educated and Unemployed: – Under this scheme only educated and unemployed can apply and get the benefit of this scheme.
Education – The applicant must be at least matriculation passed.
Other Scheme – It should not be availing the benefit of any other scheme of Government.

How to apply-  Age proof, identity proof, annual income certificate, bank/post office account ,bill of rented  land/building , training certificate

STEPS:

Step-1 Go the URL https://www. Upkvib.gov.in.
Step-2 After login click on the link of Uttar Pradesh Mukhyamantri Yuva Swarozgar Yojana 2020.
Step-3 Fill all the details asked in application form.
Step-4 Now click on submit button.The form will be submitted successfully.

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના યુવાને સ્વરોજગારમાં આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના અંતર્ગત રાજ્યના યુવાનોને પોતાની જીવન શૈલી બદલવાની તક મળશે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
આ યોજનાનો લાભ લેવા માટે ઉત્સુક અરજદારોએ પોતાના નવા વ્યવસાય માટેની કુલ રકમના ૧૦% અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ, માઈનોરીટી, સ્ત્રીઓ, વિકલાંગો વગેરે ૫% રકમ જમા કરાવવાની રહેશે. અગાઉથી નિર્ધારિત થયેલ છે, તેમ રાજ્ય સરકાર યુવાન દ્વારા શરૂ કરવામાં આવેલ નવા વ્યવસાયમાં ૨૫% સુધીની સહાય આપશે, શરૂ કરવામાં આવેલ વ્યવસાય શરૂ થયા પછી જો બે વર્ષ સુધી ચાલશે તો રાજ્ય સરકારે આપેલ લોનને ગ્રાન્ટ તરીકે રૂપાંતરિત કરવામાં આવશે.

કોણ કોણ અરજી કરી શકે:
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ઉત્તર પ્રદેશનો નાગરિક હોવો જરૂરી છે. આવું સાબિત કરવા માટે તેમણે ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે. અન્ય રાજ્યોના યુવાઓને આ લાભ મળી શકશે નહીં. ઉંમર માટેની જોગવાઈ ૧૮ થી ૪૦ વર્ષ સુધીના ઉત્તર પ્રદેશના રહેવાસીઓને આ યોજનાનો લાભ મળી શકશે. બેંકના વહીવટ અરજદાર કોઈપણ બેંકના લેણામાં ન હોવો જોઈએ. સાક્ષરતા અને બેરોજગાર આ યોજના અંતર્ગત માત્ર સાક્ષર અને બેરોજગાર વ્યક્તિઓનીજ અરજી કરી શકશે. શિક્ષણ અરજદાર પાસે ઓછામાં ઓછું ૧૦ પાસ હોવો જોઈએ.

અન્ય યોજનાઓ :
આ યોજનામાં રાજ્ય સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ મળશે નહીં.

કેવી રીતે અરજી કરી શકાય:
ઉમરનો પુરાવો, ઓળખનો પુરાવો, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, બેંક અથવા પોસ્ટ ઓફીસનું ખાતુ, ભાડા કરાર, તાલીમ પ્રમાણપત્ર,