Description: To provide comprehensive risk coverage of crops, assets, student life insurance and financial protection. Building and Contents Insurance (Fire and allied perils), Personal Accident Insurance – Coverage as per Pradhan Mantri Suraksha Bima Yojana, Agriculture Pumpset Insurance (Upto 10 Horse Power) – The Insurance covers the Centrifugal pump sets (electrical and diesel) upto 10 Horsepower capacity which are used for agricultural purposes only, Agricultural Tractors Insurance – As per the provisions, terms, exceptions, conditions and endorsements as per standard Motor Policy, Student Safety Insurance – Covers accidental death or disability of students. In case of death of Father or Mother, the Claim amount to be converted into Fixed Deposit in the name of student till attainment of adulthood, Life Insurance – as per Pradhan Mantri Jeevan Jyoti Bima Yojna (PMJJBY).

Nature of Assistance: Life insurance benefit- 2,00,000, Building 50,000 and contents 20,000, Part A. Accidental death Rs. 50000 (parent/student).Part B. Permanent total disablement Rs. 50000 (student), Part C. Loss of one limb/Eye Rs. 25000 (student), Part D. Accidental hospitalization Rs. 5000 (student)

Who can Apply: People involved in agriculture. Eligibility varies according to the section selected.

How to Apply: The farmers are required to fill up and sign the proposal cum declaration form giving all the required details in the relevant sections which they wish to avail. Such filled and  signed proposal form shall be submitted along with the premium to the  bank/intermediary/insurance company who will issue a stamped/signed receipt for the   same. The proposal form is mandatory for both loanee and non loanee farmers.

 

Important Links and Contacts: http://www.agri-insurance.gov.in

ICAN Scheme Mobile Card

Download Mobile card

विवरण: फसलों, परिसंपत्तियों, छात्र जीवन बीमा और वित्तीय सुरक्षा के व्यापक जोखिम कवरेज प्रदान करने के लिए। भवन और सामग्री बीमा (अग्नि और संबद्ध संकट), व्यक्तिगत दुर्घटना बीमा – प्रधानमंत्री सुरक्षा बीमा योजना के अनुसार कवरेज, कृषि पंपसेट बीमा (10 हार्स पावर तक) – बीमा 10 हार्सपावर क्षमता तक केन्द्रापसारक सेट (विद्युत और डीजल) को कवर करता है जो केवल कृषि उद्देश्यों के लिए उपयोग किए जाते हैं, कृषि ट्रैक्टर बीमा – मानक मोटर पॉलिसी, छात्र सुरक्षा बीमा के अनुसार प्रावधानों, शर्तों, अपवादों, शर्तों और समर्थन के अनुसार – छात्रों की आकस्मिक मृत्यु या विकलांगता को शामिल करता है। पिता या माता की मृत्यु के मामले में, वयस्कता, जीवन बीमा – प्रधान मंत्री जीवन ज्योति बीमा योजना (PMJJBY) के अनुसार छात्र के नाम पर सावधि जमा में परिवर्तित की जाने वाली दावा राशि।

सहायता की प्रकृति: जीवन बीमा लाभ- 2,00,000, भवन 50,000 और सामग्री 20,000, भाग ए। आकस्मिक मृत्यु रु। 50000 (मूल / छात्र) ।पार्ट बी। स्थायी कुल विकलांगता रु। 50000 (छात्र), भाग सी। एक अंग का नुकसान / आँख रु। 25000 (छात्र), भाग डी। आकस्मिक अस्पताल में भर्ती रु। 5000 (छात्र)

कौन कर सकता है आवेदन: कृषि से जुड़े लोग पात्रता चयनित अनुभाग के अनुसार भिन्न होती है।

आवेदन कैसे करें: किसानों को संबंधित अनुभागों में सभी आवश्यक विवरण देने वाले प्रस्ताव सह घोषणा फॉर्म को भरना और हस्ताक्षर करना आवश्यक है, जिसका वे लाभ उठाना चाहते हैं। ऐसे भरे और हस्ताक्षरित प्रस्ताव फॉर्म बैंक / मध्यस्थ / बीमा कंपनी को प्रीमियम के साथ प्रस्तुत किए जाएंगे जो उसी के लिए मुहर लगी / हस्ताक्षरित रसीद जारी करेंगे। लोन लेने वाले और गैर-ऋण लेने वाले दोनों किसानों के लिए प्रस्ताव फॉर्म अनिवार्य है।

महत्वपूर्ण लिंक और संपर्क:  http://www.agri-insurance.gov.in

ICAN योजना मोबाइल कार्ड

मोबाइल कार्ड डाउनलोड करें

વર્ણન:

આ યોજના પાક પરના આર્થિક રોકાણ, સંલગ્ન અન્ય વ્યવસ્થાઓ, વિદ્યાર્થી જીવનનો વીમો વગેરેને આવરી લે છે. બિલ્ડીંગ એન્ડ કોન્ટેન્ટ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ વગેરેનું કવરેજ પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આપે છે, એગ્રીકલ્ચર પંપસેટ ઇન્શ્યોરન્સ (૧૦ હોર્સ પાવર સુધી), આ પમ્પસ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતા હોવા જોઈએ, પ્રમાણભૂત મોટર પોલીસી દ્વારા પ્રમાણિત થયેલા એગ્રીકલ્ચર ટ્રેક્ટર ઇન્શ્યોરન્સ, સ્ટૂડંટ સેફટી ઇન્શ્યોરન્સ– આકસ્મિક ખોડખાપણ કે આકસ્મિત મૃત્યુ વગેરેને આવરી લેતી યોજના છે. જો માતા કે પિતાનું આકસ્મિક અવસાન થાય તો વિમાની રકમ FDમાં રૂપાંતરિત કરવામાં આવશે અને જયારે વિદ્યાર્થી પુખ્ત વયનો થાય ત્યારે તેને સુપરત કરવામાં આવશે- આવું પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત થશે.

કેવા પ્રકારની મદદ મળી શકે?

જીવન વીમા લાભ રૂપિયા ૨,૦૦,૦૦૦ સુધી, બિલ્ડીંગ રૂપિયા ૫૦,૦૦૦ સુધી, કોન્ટેન્ટ રૂપિયા ૨૦,૦૦૦ સુધીને ભાગ૧ સમાવિષ્ટ કરવામાં આવે છે. આકસ્મિક મૃત્યુ રૂપિયા ૫,૦૦,૦૦૦, ભાગ-૨ આકસ્મિક કાયમી ખોડખાંપણ- એક વિદ્યાર્થીદિઠ રૂપિયા ૫,૦૦,૦૦૦, ભાગ-૩ શરીરના કોઈ એક ભાગ અથવા આંખ ગુમાવી રૂપિયા ૨૫,૦૦૦ વિદ્યાર્થી દીઠ ભાગ-૪ આકસ્મિક દવાખાનામાં દાખલ થવા માટે રૂપિયા ૫,૦૦૦ એક વિદ્યાર્થી દીઠ.

યોજનાનો લાભ કોણ કોણ લઇ શકે?:

જે વ્યક્તિઓ ખેતીવાડી વિષયક કામ સાથે જોડાયેલા હોય તે આ યોજનાનો લાભ જે તે વિભાગ પસંદ કરી અને તેમાં કરેલ જોગવાઈ પ્રમાણે લઈ શકે.

કેવી રીતે અરજી કરી શકાય? :

ખેડૂત અરજદારો અરજી પત્રક લઈ અને પોતે ઇચ્છતા વિભાગમાં આવેદનપત્ર સાથે જરૂરી અને યોગ્ય વિગતો ભરી અરજી પત્ર જમા કરાવશે. આ અરજીપત્ર વિમાના પહેલા હપ્તા સાથે બેંક અથવા વીમા કંપનીને આપવાનું રહેશે. અને બેંક અથવા વીમા કંપની આ અરજી અને હપ્તાની રકમ સ્વીકારી સહી સિક્કા સાથે એક રીસીપ્ટ આપશે. આ અરજી પત્ર લોન મેળવનાર અને લોન માટે માગણી ન કરનાર ખેડૂતો માટે ફરજીયાત છે.

મહત્વની લીંક અને માહિતી:
http://www.agri-insurance.gov.in