Description: The objective of the Scheme is to assist validly registered unemployed youth to take up economically viable projects by providing subsidy from the state government and credit on easy terms from banks .

Nature of Assistance: The maximum limit of loan available under the scheme is usually Rs. 50,000/- per individual, including the margin money or subsidy provided by the state government. The margin money or subsidy would be @ 25% of the loan amount per person, subject to a maximum of Rs 12,500/-. 

Who can Apply: A person who has completed his 18th year but not the 45th year of age a. The upper age limit is relaxable by five years in case of physically handicapped persons as well as belonging to SC /ST /OBC.

Hw to Apply: Application form at Udiyaman Swanirbhar Karmasansthan Prakalpa(USKP) portal and must be enrolled in the Employment bank WB

Important Links- https://employmentbankwb.gov.in/uskp.php

ICAN Scheme Mobile Card

Download Mobile card

বিবৃতি: এই পরিকল্পনায় উদ্দেশ্য হল বৈধভাবে নিবন্ধিত বেকার যুবকদের সাহায্য করা অর্থনৈতিক ভাবে কার্যকারি প্রকল্পে কাজ করতে পারবে এবং রাজ্য সরকার থেকে সরকরি সাহায্যের ও ব্যাঙ্কের থেকে সহজ শর্তে ক্রেডিট বা ধার লাভ করতে পারবে।

সহায়তার প্রকৃতি: এই প্রকল্পের সুধের সর্বাধিক সীমা একটি লোকের জন্য হল ₹৫০,০০০/- । রাজ্য সরকার থেকে সরকরি সাহায্য সহ। এই সুধের ২৫ % হবে রাজ্য সরকারের সরকরি সাহায্য, সর্বাধিক সাপেক্ষে ₹১২,০০০/- প্রতেক লোকের জন্য।

কারা প্রয়োগ করতে পারবে ?: ১৮  থেকে ৪৪ বছর পর্যন্ত যে কোন ব্যক্তি। প্রতিবন্ধীদের জন্য উচ্চতর বয়স সীমায় ৫ বছরের ছাড় দেওয়া হবে এবং যারা  ST / SC / OBC একাত্মতার 

কী ভাবে প্রয়োগ করা যাবে  ? : USKP বা উদীয়মান স্বনির্ভর কর্মসংস্থান প্রকল্প আবেদনপত্র কর্মসংস্থান ব্যাঙ্ক থেকে নথিভুক্ত করতে হবে। 

ICAN পরিকল্পনার মোবাইল কার্ড

মোবাইল কার্ড ডাউনলোড করা

વર્ણન:
આ યોજના અંતર્ગત રાજ્યના શિક્ષિત બેરોજગારો જે નોંધણી પામ્યા છે, તેમને પ્રોત્સાહિત કરી અને નવા વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

કેવા પ્રકારની મદદ મળી શકે:
વ્યક્તિદીઠ વધારેમાં વધારે પચાસ હજાર રૂપિયાની લોન રાજ્ય સરકાર દ્વારા મળી શકે છે. આ લોનમાં સરકાર દ્વારા ઉપલબ્ધ થતી સબસીડીનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિદીઠ લોનની સબસીડીની રકમ લોનના ૨૫ ટકા જેટલી હશે અને સબસીડી ૧૨,૫૦૦ થી ઓછી થશે.

કોણ કોણ અરજી કરી શકે:
જે વ્યક્તિ ૧૮ કે તેનાથી વધારે વર્ષના અને ૪૫ કે તેનાથી ઓછી વયના હોય તેમણે આ અરજી કરી શકાય. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને વિકલાંગો માટે ૪૫ વર્ષ ઉપરાંત પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે.

કેવી રીતે અરજી કરી શકાય:
પશ્ચિમ બંગાળની બેંક સાથે નોંધણી પામેલા અરજદારો ઉદયમન સ્વનિર્ભર કર્માં સંસ્થાનના ઓનલાઈન પોર્ટલ ઉપરથી સરળતાપૂર્વક અરજી કરી શકશે.