Description: Train the interested people and arrange for loans or get the trainees placed in the traditional industry.

  1. Self employment
  2. linking to the global market
  3. preserve the heritage, protect the minorities.

Nature of Assistance: Skill Training; authorities will prepare applications for loan for self employment. Rs.10000 per trainee for the non-residential program and Rs.13000 per trainee for the residential program, Rs.3000/- per trainee will be provided on a monthly basis as Remuneration to each craftsman or artisan.

Who can Apply: Minimum education is class 5, Belonging to minority community or BPL family Age limit: 14-35 years.

How to Apply: The Ministry of Minority will invite proposals for the USTTAD scheme through an advertisement in the newspaper and official portal of the Ministry. The proposals will be verified by the Committee of the Ministry based on criteria for enrollment of implementing agencies. The concerned authority of the Ministry may verify and approve the credentials of the organisations.

Important Links and Contacts: Process of registration: http://usttad.minorityaffairs.gov.in/. Login after registration to fill the form.

ICAN Scheme Mobile Card

Download Mobile card

વર્ણન:
પારંપારિક વ્યવસાયો માટે રૂચિ ધરાવતા વ્યક્તિઓને તાલીમ આપી તેમને વ્યવસાયમાં મદદ કરવી. ૧. સ્વરોજગાર ૨. વૈશ્વિક બજાર સાથે સાયુજ્ય ૩. લઘુમતીનું રક્ષણ કરવું અને વારસાનું જતન કરવું

કેવા પ્રકારની મદદ મળી શકે :
કૌશલ્ય તાલીમ સત્તાધારીઓ અરજદારોને તાલીમ માટે તૈયાર કરશે. અને નોંધ રેસિડેન્સીયલ તાલીમ માટે પ્રત્યેક તાલીમાર્થી દીઠ ૧૦,૦૦૦ અને રેસિડેન્સીયલ તાલીમ કાર્યક્રમમાં એક તાલીમાર્થી દીઠ ૩૦૦૦ રૂપિયાની જોગવાઈ કરશે. આ રકમ તાલીમાર્થીઓને દર મહિને આપવામાં આવશે.

કોણ કોણ અરજી કરી શકે :
ધોરણ ૫ પાસ કરેલ કોઈપણ વ્યક્તિ, જે ગરીબી રેખાની નીચે અથવા લઘુમતીમાં આવતા હોય અને જેમની ઉંમર ૧૪ વર્ષથી વધારે અને ૩૫ વર્ષથી ઓછી હોય તે.

કેવી રીતે અરજી કરી શકાય :
મંત્રાલયના ઓફિશિયલ પોર્ટલ ઉપર અથવા સમાચાર પત્રોમાં ઉસ્તાદ યોજનાની જાહેરાત આપી અને તેના માટેના પ્રપોઝલ આવકારે છે. મેળવેલ અરજીઓને મંત્રાલયની કમિટી દ્વારા ચકાસવામાં આવશે. જવાબદાર સત્તાધીશ અરજી કરનારની સંસ્થાની વ્યવસ્થાઓ અને સુવિધાઓને ધ્યાનમાં રાખી અને અરજી સ્વીકારશે.

મહત્વની લિંક અને સંપર્કો:
http://usttad.minorityaffairs.gov.in/